અત્યારે ક્યાંય લિટરેચર ફેસ્ટિવલ કે સાહિત્યના સમારંભો થતા નથી અને સાહિત્ય - સંસ્કૃતિ વિશેની લાઈવ-વાતો સાંભળવાની ઈચ્છા થાય તો શું કરશું?
ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી ગૌરવ પ્રતિષ્ઠાને એક અઠવાડિયાના મીની-લિટરેચર ફેસ્ટિવલ જેવો 'સૌરાષ્ટ્રનો સાહિત્ય સંવાદ' ઓર્ગેનાઇઝ કર્યો છે. આખું અઠવાડિયું ફેસબુક ઉપર ગુજરાતના માંધાતા સાહિત્યકારો-કલાકારો-કવિઓ સાથે ગુફ્તગુ કરવાની થશે.
આ શનિવાર સુધી રોજ રાતે સાડા નવ વાગે એક વિદ્વાન રસપ્રદ વિષય ઉપર મસ્ત મજાની વાતોની ગોઠડી માંડશે. આ સાતે મહાનુભાવમાંથી અમુક તો સોશ્યલ મીડિયામાં છે જ નહીં અને જે છે એ ખાસ એક્ટિવ નથી માટે આ સંવાદ એક લહાવો બનીને રહેશે.
લાઈવ સેશન વિશેની વધુ માહિતી GUJARATI GAURAV PRATISTHAN ના ઇન્સ્ટાગ્રામ/ફેસબુક પેજ-ગ્રુપ-અકાઉન્ટ ઉપરથી મળી રહેશે.
લાઈવ વિડીયો Aabhimanyu Modi કે Neeta Sojitra ની ફેસબુક ટાઇમલાઈન ઉપર આવે છે.
અત્યારે ક્યાંય લિટરેચર ફેસ્ટિવલ કે સાહિત્યના સમારંભો થતા નથી અને સાહિત્ય - સંસ્કૃતિ વિશેની લાઈવ-વાતો સાંભળવાની ઈચ્છા થાય તો શું કરશું? ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી ગૌરવ પ્રતિષ્ઠાને એક અઠવાડિયાના મીની-લિટરેચર ફેસ્ટિવલ જેવો 'સૌરાષ્ટ્રનો સાહિત્ય સંવાદ' ઓર્ગેનાઇઝ કર્યો છે. આખું અઠવાડિયું ફેસબુક ઉપર ગુજરાતના માંધાતા સાહિત્યકારો-કલાકારો-કવિઓ સાથે ગુફ્તગુ કરવાની થશે. આ શનિવાર સુધી રોજ રાતે સાડા નવ વાગે એક વિદ્વાન રસપ્રદ વિષય ઉપર મસ્ત મજાની વાતોની ગોઠડી માંડશે. આ સાતે મહાનુભાવમાંથી અમુક તો સોશ્યલ મીડિયામાં છે જ નહીં અને જે છે એ ખાસ એક્ટિવ નથી માટે આ સંવાદ એક લહાવો બનીને રહેશે. લાઈવ સેશન વિશેની વધુ માહિતી GUJARATI GAURAV PRATISTHAN ના ઇન્સ્ટાગ્રામ/ફેસબુક પેજ-ગ્રુપ-અકાઉન્ટ ઉપરથી મળી રહેશે. લાઈવ વિડીયો Aabhimanyu Modi કે Neeta Sojitra ની ફેસબુક ટાઇમલાઈન ઉપર આવે છે.