ગુડ મોર્નિંગ ૨૭/૦૪/૨૦૨૨ હાલ રજુ થયેલા સાઉથ ઇન્ડીયન મુવીઝના વાવાઝોડા વચ્ચે દિલને ટાઢક અને મનને હળવાશ આપે તેવું આપણી ગરવી ગુજરાતી ભાષામાં રજુ થયેલું ‘પેટીપેક’ પિક્ચર જોવાનો મોકો મળ્યો. સહપરિવાર નાનાથી માંડી મોટા બધાને આનંદ આપતું, યુવા પેઢીને જીવનભર મદદરૂપ થઇ શકે તેવા હળવી શૈલીમાં બે-ત્રણ મેસેજ આપતું પિક્ચર એક વાર ટોકીઝમાં જઈને જોવા જેવું ખરું. પિક્ચરમાં ગમી ગયેલ થોડા સંવાદ. ‘મારા સંતાન માટે હું સુખ-દુખ, માન-અપમાન, ઈશ્વર-અલ્લાહ એમ કોઈ પણ પ્રકારના તબક્કે હું જઈ શકું છું. કોઈ પણ પ્રકારનો ભોગ આપી શકું છું.’ પિક્ચરના નાયક સામે નાયિકા ખુબ આકરી શરતો મૂકી ત્રણ મહિના સુધી મળવાનું વાંરવાર ટાળે છે ત્યારે નાયક કહે છે, ‘ત્રણ મહિના પછી પણ મને થોડી મિનિટો માટે તને મળવાનું મળે છે એ સમય જ મારે માટે જીવનનું સંભારણું બની રહે છે.’ પિક્ચરની નાયિકા એક સુંદર મેસેજ આજની યુવા પેઢીને આપે છે. ‘નથી મને તારા ભૂતકાળમાં રસ. ભવિષ્યની મને ખબર નથી. તું અત્યારે જે છે તે મને ખુબ ગમે છે. અત્યારની તારી હોનેસ્ટીને હું પ્રેમ કરું છું.’ આ સંવાદો જોતી વખતે પિક્ચરના પાત્રો અને વાર્તામાં ખૂંપી જવાય છે. આપણી માતૃભાષામાં આટલી સુંદર રજૂઆત માટે પિકચરના નાયક આર.જે ધ્વનિત, નાયિકા મોનલ ગજ્જર, મનોજ જોશી, સ્મિતા જયકર, હેમાંગ દવે તેમજ અન્ય સ્ટાર કાષ્ટને ખુબ અભિનંદન. છેલ્લો બોલ : પિકચરના એક સંવાદમાં દાદી તેની પોત્રીને કહે છે, ‘હું હમણાં નહીં રડું કારણકે તારા લગ્ન અને તારી વિદાયના વખત માટે મારે આંસુ સાચવી રાખવા છે.’ ડો. આશિષ ચોક્સી @monal_gajjar @actormanojjoshi @nainesh4898 @drdevmani @hemangdave1983

gujjus, petipack

RJ Dhvanit,  gujjus, petipack

ગુડ મોર્નિંગ
૨૭/૦૪/૨૦૨૨
હાલ રજુ થયેલા સાઉથ ઇન્ડીયન મુવીઝના વાવાઝોડા વચ્ચે દિલને ટાઢક અને મનને હળવાશ આપે તેવું આપણી ગરવી ગુજરાતી ભાષામાં રજુ થયેલું ‘પેટીપેક’ પિક્ચર જોવાનો મોકો મળ્યો. સહપરિવાર નાનાથી માંડી મોટા બધાને આનંદ આપતું, યુવા પેઢીને જીવનભર મદદરૂપ થઇ શકે તેવા હળવી શૈલીમાં બે-ત્રણ મેસેજ આપતું પિક્ચર એક વાર ટોકીઝમાં જઈને જોવા જેવું ખરું.
પિક્ચરમાં ગમી ગયેલ થોડા સંવાદ. ‘મારા સંતાન માટે હું સુખ-દુખ, માન-અપમાન, ઈશ્વર-અલ્લાહ એમ કોઈ પણ પ્રકારના તબક્કે હું જઈ શકું છું. કોઈ પણ પ્રકારનો ભોગ આપી શકું છું.’ પિક્ચરના નાયક સામે નાયિકા ખુબ આકરી શરતો મૂકી ત્રણ મહિના સુધી મળવાનું વાંરવાર ટાળે છે ત્યારે નાયક કહે છે, ‘ત્રણ મહિના પછી પણ મને થોડી મિનિટો માટે તને મળવાનું મળે છે એ સમય જ મારે માટે જીવનનું સંભારણું બની રહે છે.’
પિક્ચરની નાયિકા એક સુંદર મેસેજ આજની યુવા પેઢીને આપે છે. ‘નથી મને તારા ભૂતકાળમાં રસ. ભવિષ્યની મને ખબર નથી. તું અત્યારે જે છે તે મને ખુબ ગમે છે. અત્યારની તારી હોનેસ્ટીને હું પ્રેમ કરું છું.’ આ સંવાદો જોતી વખતે પિક્ચરના પાત્રો અને વાર્તામાં ખૂંપી જવાય છે.
આપણી માતૃભાષામાં આટલી સુંદર રજૂઆત માટે પિકચરના નાયક આર.જે ધ્વનિત, નાયિકા મોનલ ગજ્જર, મનોજ જોશી, સ્મિતા જયકર, હેમાંગ દવે તેમજ અન્ય સ્ટાર કાષ્ટને ખુબ અભિનંદન.
છેલ્લો બોલ : પિકચરના એક સંવાદમાં દાદી તેની પોત્રીને કહે છે, ‘હું હમણાં નહીં રડું કારણકે તારા લગ્ન અને તારી વિદાયના વખત માટે મારે આંસુ સાચવી રાખવા છે.’
ડો. આશિષ ચોક્સી

#gujjus #petipack @monal_gajjar @actormanojjoshi @nainesh4898 @drdevmani @hemangdave1983

ગુડ મોર્નિંગ ૨૭/૦૪/૨૦૨૨ હાલ રજુ થયેલા સાઉથ ઇન્ડીયન મુવીઝના વાવાઝોડા વચ્ચે દિલને ટાઢક અને મનને હળવાશ આપે તેવું આપણી ગરવી ગુજરાતી ભાષામાં રજુ થયેલું ‘પેટીપેક’ પિક્ચર જોવાનો મોકો મળ્યો. સહપરિવાર નાનાથી માંડી મોટા બધાને આનંદ આપતું, યુવા પેઢીને જીવનભર મદદરૂપ થઇ શકે તેવા હળવી શૈલીમાં બે-ત્રણ મેસેજ આપતું પિક્ચર એક વાર ટોકીઝમાં જઈને જોવા જેવું ખરું. પિક્ચરમાં ગમી ગયેલ થોડા સંવાદ. ‘મારા સંતાન માટે હું સુખ-દુખ, માન-અપમાન, ઈશ્વર-અલ્લાહ એમ કોઈ પણ પ્રકારના તબક્કે હું જઈ શકું છું. કોઈ પણ પ્રકારનો ભોગ આપી શકું છું.’ પિક્ચરના નાયક સામે નાયિકા ખુબ આકરી શરતો મૂકી ત્રણ મહિના સુધી મળવાનું વાંરવાર ટાળે છે ત્યારે નાયક કહે છે, ‘ત્રણ મહિના પછી પણ મને થોડી મિનિટો માટે તને મળવાનું મળે છે એ સમય જ મારે માટે જીવનનું સંભારણું બની રહે છે.’ પિક્ચરની નાયિકા એક સુંદર મેસેજ આજની યુવા પેઢીને આપે છે. ‘નથી મને તારા ભૂતકાળમાં રસ. ભવિષ્યની મને ખબર નથી. તું અત્યારે જે છે તે મને ખુબ ગમે છે. અત્યારની તારી હોનેસ્ટીને હું પ્રેમ કરું છું.’ આ સંવાદો જોતી વખતે પિક્ચરના પાત્રો અને વાર્તામાં ખૂંપી જવાય છે. આપણી માતૃભાષામાં આટલી સુંદર રજૂઆત માટે પિકચરના નાયક આર.જે ધ્વનિત, નાયિકા મોનલ ગજ્જર, મનોજ જોશી, સ્મિતા જયકર, હેમાંગ દવે તેમજ અન્ય સ્ટાર કાષ્ટને ખુબ અભિનંદન. છેલ્લો બોલ : પિકચરના એક સંવાદમાં દાદી તેની પોત્રીને કહે છે, ‘હું હમણાં નહીં રડું કારણકે તારા લગ્ન અને તારી વિદાયના વખત માટે મારે આંસુ સાચવી રાખવા છે.’ ડો. આશિષ ચોક્સી #gujjus #petipack @monal_gajjar @actormanojjoshi @nainesh4898 @drdevmani @hemangdave1983

Let's Connect

sm2p0