કોરોનાના આ કપરા કાળમાં જયારે આપણી આજુબાજુ બધા જ લોકો મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઇ  રહ્યા હોય ત્યારે આપણી માનસિક સ્થિતિ નબળી પડી જાય તે બહું જ સ્વાભાવિક છે. મનમાં ચિંતા થાય ,મન ઉદાસ થઇ જાય તેવું બની શકે છે. આ માટે જીપ્સ અને ઇન્ડિયન સાઈક્યાટ્રિક સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા એક *પોઝિટિવ મેન્ટલ હેલ્થ હેલ્પલાઇન* શરુ કરવામાં આવેલ છે આ હેલ્પલાઇન દરરોજ સવારે 10 થી સાંજના 5 સુધી કાર્યરત રહેશે,જેનો ફોન નંબર *88 00 00 18 00*   છે. પ્રશિક્ષિત  મનોવૈજ્ઞાનિક દ્વારા કોવિડ -19 રોગચાળાને લગતી ચિંતાઓ માટે  કોઈપણ સપોર્ટ અથવા સહાય મેળવવા માટે  કોલ કરી શકો છો. It is okay to seek help. If you have ANXIETY/ FEAR / DEPRESSION due to Covid-19 situation, here is something for you. Positive Mental Health Helpline (non-chargeable service from experts) can be approached. Take care!

Best RJ in Gujarat, Radio Mirchi

કોરોનાના આ કપરા કાળમાં જયારે આપણી આજુબાજુ બધા જ લોકો મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઇ  રહ્યા હોય ત્યારે આપણી માનસિક સ્થિતિ નબળી પડી જાય તે બહું જ સ્વાભાવિક છે. મનમાં ચિંતા થાય ,મન ઉદાસ થઇ જાય તેવું બની શકે છે.
આ માટે જીપ્સ અને ઇન્ડિયન સાઈક્યાટ્રિક સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા એક *પોઝિટિવ મેન્ટલ હેલ્થ હેલ્પલાઇન* શરુ કરવામાં આવેલ છે

આ હેલ્પલાઇન દરરોજ સવારે 10 થી સાંજના 5 સુધી કાર્યરત રહેશે,જેનો ફોન નંબર *88 00 00 18 00*   છે.

પ્રશિક્ષિત  મનોવૈજ્ઞાનિક દ્વારા કોવિડ -19 રોગચાળાને લગતી ચિંતાઓ માટે  કોઈપણ સપોર્ટ અથવા સહાય મેળવવા માટે  કોલ કરી શકો છો.

It is okay to seek help. If you have ANXIETY/ FEAR / DEPRESSION due to Covid-19 situation, here is something for you.

Positive Mental Health Helpline (non-chargeable service from experts) can be approached.

Take care!

કોરોનાના આ કપરા કાળમાં જયારે આપણી આજુબાજુ બધા જ લોકો મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઇ  રહ્યા હોય ત્યારે આપણી માનસિક સ્થિતિ નબળી પડી જાય તે બહું જ સ્વાભાવિક છે. મનમાં ચિંતા થાય ,મન ઉદાસ થઇ જાય તેવું બની શકે છે. આ માટે જીપ્સ અને ઇન્ડિયન સાઈક્યાટ્રિક સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા એક *પોઝિટિવ મેન્ટલ હેલ્થ હેલ્પલાઇન* શરુ કરવામાં આવેલ છે આ હેલ્પલાઇન દરરોજ સવારે 10 થી સાંજના 5 સુધી કાર્યરત રહેશે,જેનો ફોન નંબર *88 00 00 18 00*   છે. પ્રશિક્ષિત  મનોવૈજ્ઞાનિક દ્વારા કોવિડ -19 રોગચાળાને લગતી ચિંતાઓ માટે  કોઈપણ સપોર્ટ અથવા સહાય મેળવવા માટે  કોલ કરી શકો છો. It is okay to seek help. If you have ANXIETY/ FEAR / DEPRESSION due to Covid-19 situation, here is something for you. Positive Mental Health Helpline (non-chargeable service from experts) can be approached. Take care!

Let's Connect

sm2p0