છેલ્લા 2 મહિનામાં 27000 રાશન કિટ્સનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું. કોમ્યુનિટી કિચન દ્વારા 12 લાખ લોકોને ખીચડી જમાડી. 12 LAKH!
રોજ શેરીના કૂતરાંને 5000 રોટલી ખવડાવી. ડો.ભૂપેશ શાહ અને માનવસેવા સમાજકલ્યાણ ટ્રસ્ટના સ્વયંસેવકોની ઉર્જાને વંદન!
રાશન કિટમાં 5 kg ખીચડીની સામગ્રી, 2 kg ઘઉંનો લોટ, 500 gm તેલ, 1 kg ચણાની દાળ.
સંસ્થાનો સંપર્ક : 9925250139 (ચિંતનભાઈ)
છેલ્લા 2 મહિનામાં 27000 રાશન કિટ્સનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું. કોમ્યુનિટી કિચન દ્વારા 12 લાખ લોકોને ખીચડી જમાડી. 12 LAKH! રોજ શેરીના કૂતરાંને 5000 રોટલી ખવડાવી. ડો.ભૂપેશ શાહ અને માનવસેવા સમાજકલ્યાણ ટ્રસ્ટના સ્વયંસેવકોની ઉર્જાને વંદન! રાશન કિટમાં 5 kg ખીચડીની સામગ્રી, 2 kg ઘઉંનો લોટ, 500 gm તેલ, 1 kg ચણાની દાળ. સંસ્થાનો સંપર્ક : 9925250139 (ચિંતનભાઈ)
May 21, 2020