લૉકડાઉન અને અનલૉક વચ્ચે ઘૂંટાતું ડૂસકું... એક તરફ ખુદ્દારી છે અને બીજી તરફ લાચારી. એકલે હાથે પરિવારનો ટેકો બનનાર 60 સ્ત્રીઓની વાત... કુટુંબની એક સ્ત્રીના પારાવાર સંઘર્ષથી ટકી ગયેલા 60 પરિવારોનો સમય સુધારવાની ઘડી. 'મિશન પોસિબલ'ની પાછલી વાર્તાઓની સરખામણીમાં મદદની જરૂર વધુ છે, પણ મને વિશ્વાસ છે કે, આ પણ પોસિબલ થશે જ. તમે જે પણ આપશો એમાંથી 'માસિક રાશન કીટ' બનશે. આખો વિડીયો જોવાનો સમય ન હોય તો આ વીડિયોમાં 4.30 મિનિટ થી શરુ થતી આપવીતી જરૂર સાંભળજો. બસ એટલી બે મિનિટ ફાળવશો તોપણ ઘણું.

missionpossible, thodahaithodekizaroorathai, rjdhvanit, mirchi, mirchigujarati, lockdownstory, spreadlove, ahmedabad, rajkot, vadodara, surat, hope, compassion, gujarat, gujarati

લૉકડાઉન અને અનલૉક વચ્ચે ઘૂંટાતું ડૂસકું...

એક તરફ ખુદ્દારી છે અને બીજી તરફ લાચારી.

એકલે હાથે પરિવારનો ટેકો બનનાર 60 સ્ત્રીઓની વાત... કુટુંબની એક સ્ત્રીના પારાવાર સંઘર્ષથી ટકી ગયેલા 60 પરિવારોનો સમય સુધારવાની ઘડી.

'મિશન પોસિબલ'ની પાછલી વાર્તાઓની સરખામણીમાં મદદની જરૂર વધુ છે, પણ મને વિશ્વાસ છે કે, આ પણ પોસિબલ થશે જ.

તમે જે પણ આપશો એમાંથી 'માસિક રાશન કીટ' બનશે.

આખો વિડીયો જોવાનો સમય ન હોય તો આ વીડિયોમાં 4.30 મિનિટ થી શરુ થતી આપવીતી જરૂર સાંભળજો. બસ એટલી બે મિનિટ ફાળવશો તોપણ ઘણું.

#missionpossible #thodahaithodekizaroorathai #rjdhvanit #mirchi #mirchigujarati #lockdownstory #spreadlove #ahmedabad #rajkot #vadodara #surat #hope #compassion #gujarat #gujarati

લૉકડાઉન અને અનલૉક વચ્ચે ઘૂંટાતું ડૂસકું... એક તરફ ખુદ્દારી છે અને બીજી તરફ લાચારી. એકલે હાથે પરિવારનો ટેકો બનનાર 60 સ્ત્રીઓની વાત... કુટુંબની એક સ્ત્રીના પારાવાર સંઘર્ષથી ટકી ગયેલા 60 પરિવારોનો સમય સુધારવાની ઘડી. 'મિશન પોસિબલ'ની પાછલી વાર્તાઓની સરખામણીમાં મદદની જરૂર વધુ છે, પણ મને વિશ્વાસ છે કે, આ પણ પોસિબલ થશે જ. તમે જે પણ આપશો એમાંથી 'માસિક રાશન કીટ' બનશે. આખો વિડીયો જોવાનો સમય ન હોય તો આ વીડિયોમાં 4.30 મિનિટ થી શરુ થતી આપવીતી જરૂર સાંભળજો. બસ એટલી બે મિનિટ ફાળવશો તોપણ ઘણું. #missionpossible #thodahaithodekizaroorathai #rjdhvanit #mirchi #mirchigujarati #lockdownstory #spreadlove #ahmedabad #rajkot #vadodara #surat #hope #compassion #gujarat #gujarati

Let's Connect

sm2p0