ગત તા.8 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ વનરાજા રેલવે સ્ટેશન રોડ પર આવેલી સરોવર પોર્ટિંકો હોટેલમાં મહેમાન બન્યાં હતાં, જે દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયાં અને હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યાં છે...
સિંહ અને દીપડા જેવા અનેક વન્યપ્રાણીઓ અવારનવાર જૂનાગઢ શહેરમાં ભૂલા પડે છે. આ વન્યપ્રાણીઓથી નગરવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે, ત્યારે કોઈ મોટી અઘટિત ઘટના બને એ પહેલાં વનતંત્રએ આ બાબતને ગંભીરતાથી લઈને કોઈ અસરકારક પગલાં લેવા રહ્યાં..
VC: @aapdujunagadh
#lionking #viralvideo #aapdujunagadh #rjdhvanit
ગત તા.8 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ વનરાજા રેલવે સ્ટેશન રોડ પર આવેલી સરોવર પોર્ટિંકો હોટેલમાં મહેમાન બન્યાં હતાં, જે દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયાં અને હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યાં છે... સિંહ અને દીપડા જેવા અનેક વન્યપ્રાણીઓ અવારનવાર જૂનાગઢ શહેરમાં ભૂલા પડે છે. આ વન્યપ્રાણીઓથી નગરવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે, ત્યારે કોઈ મોટી અઘટિત ઘટના બને એ પહેલાં વનતંત્રએ આ બાબતને ગંભીરતાથી લઈને કોઈ અસરકારક પગલાં લેવા રહ્યાં.. VC: @aapdujunagadh #lionking #viralvideo #aapdujunagadh #rjdhvanit
Feb 10, 2021