RT @BadhirAmdavadi: @RjDhvanit: પાંચ ફટાકડા ફોડ્યા વગરના મુકી રાખીશું બસ? હવે #શાંતિરાખો @adhirasy @kumarmanish9 Nov 04, 2015 10
તને ખબર છે હું કોણ છું? આવું કહેનારા જરા #શાંતિરાખો @adhirasy @dhams34 @aartivyaspatel @BadhirAmdavadi @vlvareloaded @aplish @RjKshitij Nov 04, 2015 10
RT @kalilundnajohn: #શાંતિરાખો "મોદી કાકા ને ધીરજ થી કામ કરવા દો, તમે પ્રધાન મંત્રી ચુંટ્યા છે અલ્લાદીન નો જીન નહિ !" @narendramodi @RjDhva… Nov 04, 2015 1
પાંચ ફટાકડા ઓછા ફોડીશું તો કંઈ રહી નથી જવાના #શાંતિરાખો @adhirasy @BadhirAmdavadi @kumarmanish9 Nov 04, 2015 6
માંડ રોજના બસો-ત્રણસો રુપિયા કમાતા શાકવાળા જોડે છુટ્ટાની મગજમારી કરવી નહીં #શાંતિરાખો Nov 04, 2015 22
@pappupanchatiyo so today's first tweet was done by you on #શાંતિરાખો ? Or are you referring to some old tweet of yours? Nov 04, 2015 3
RT @abhiwrites_: @jivrani_yogesh @RjDhvanit @vlvareloaded @adhirasy BIGBOSS ના ઘરમાં ભલે ઝગડા થતા આપણા ઘરમાં #શાંતિરાખો Nov 04, 2015 12