આ વખતે અમસ્તું "મિચ્છામી દુકડમ" કહેવું, એના કરતાં કારણ સાથે કહીએ તો કેવું સારું? દા.ત. 1. માસા, આ વખતે ઉનાળામાં અમે આપના ત્યાં કેરીની પેટી મોકલાવી હતી, actually એ અમને પણ giftમાંજ આવેલી અને અમે તમને આપી હતી. -"મિચ્છામી દુકડમ" 2. જીજાજી, આ રક્ષાબંધનના દિવસે તમારી car હું લઇ ગયો હતો ને ત્યારે sideમાં થોડી touch થયેલી પણ મેં એ તમને કીધું નહોતું. -"મિચ્છામી દુકડમ" 3. ભાઈ, પેલા દિવસે હું તારા ઘરે આવ્યો ને તું ન્હાવા ગયો હતો ને ત્યારે મેં તારા phoneમાં અમુક personal messages વાંચેલા. -"મિચ્છામી દુકડમ" #સંવત્સરી #SomeWhatSorry Sep 17, 2015 1556