આવુ છું અમેરિકા!
તમને મળવા, તમારી સાથે સંવાદ કરવા અને NRI ગુજરાતીઓ સાથે આનંદ કરવા…
જિંદગી વિષે વાતો કરવા અને ગુજરાતી સંસ્કારો તથા સંસ્કૃતિને જીવંત રાખવાના તમારા પ્રયાસોમાં ભાગીદાર થવા 23 માર્ચ પછી મળીએ.
વધુ માહિતી @aapnegujarati પર..
કયાં? શું તમારા શહેરમાં આપણે ગુજરાતીઓ મળી શકીશું? એ માટે સંપર્ક કરી શકો બીજલ શાહનો. સંપર્ક માટેની વિગતો આ પોસ્ટરમાં છે. @bsarkar_24
તો મળીએ… #usa #gujarat #gujarati #america @aapnegujarati