RJ Dhvanit Best RJ in Gujarat Radio Mirchi

तुम पुकार लो, तुम्हारा इन्तज़ार है… Remembering Hemant Kumar on his Birth Anniversary. A timeless classic from ‘Khamoshi’ (1959). #bollywood #legend #hemantkumar

Read More

ચાલો મળીએ જી. એલ. એફ. માં ધ્વનિતને 14 મે, 2022, શનિવાર । સાંજે 4 થી 5 - ધ્વનિત રીટાયર થાય છે ! થાય છે ? 15 મે, 2022, રà

આપો આ ગૂગલીનો જવાબ અને જીતો* ગ્રીન ગિફટ હેમ્પર! 5 winners will get the green gift hamper. Winners for the previous contest are Dolly Patel and Mohit Katti. *conditions apply #rj

આ પગલું વહેલું લીધું હોત તો? ગુજરાત હાઈકોર્ટનો આભાર માનીએ કે એમણે કડક વલણ અપનાવ્યું અને તંત્રને જગાડ્યું. આ છે નવા ફેરફારો : - કોરોનાની સારવાર કરતી કોઈપણ હોસ્પિટલમાં દર્દી કોઈપણ વાહનમાં આવશે તો તેને દાખલ કરવાનો રહેશે. AMC સંચાલિત હોય , ખાનગી હોસ્પિટલ , સિવિલ હોસ્પિટલ હોય કે તમામ સરકારી હોસ્પિટલ જે ડેઝીગ્નેટેડ હોય કે ના હોય તમામ હોસ્પિટલોએ દર્દીને દાખલ કરવાના રહેશે. - 29 એપ્રિલ સવારે 8 વાગ્યાથી કોરોનાં દર્દી કોઈપણ રીતે હોસ્પિટલ જઈ સારવાર લઈ શકશે . બેડની ઉપલબ્ધતાના આધારે હોસ્પિટલે દાખલ કરવાના રહેશે . - ઝડપથી દર્દીને દાખલ કરી શકાય તેના માટે અમદાવાદના આધારકાર્ડની જરૂરિયાતનો નિયમ પણ પરત ખેંચવામાં આવ્યો છે . - કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોએ કોરોનાની સારવાર માટે 75 ટકા બેડ રિઝર્વ રાખવાના રહેશે . 25 ટકા બેડ કોરોનાની સારવાર સિવાયના દર્દીઓ માટે રહેશે . જેથી 1000 વધારાના બેડ ઉપલબ્ધ થશે . - કોરોનાની સારવાર માટે AMC ક્વોટામાં દાખલ કરવા માટે 108 કે 108 કંટ્રોલરૂમના રેફરન્સની હવે જરૂર નથી કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોએ રાજય સરકારના પોર્ટલ પર જોડાઈ જાહેર જનતા માટે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી ( રિયલ ટાઈમ માહિતી ) સતત દર્શાવવાની રહેશે . - દરેક હોસ્પિટલોએ હોસ્પિટલની બહાર વિશાળ ડિપ્લે બોર્ડ દ્વારા સુવાચય રીતે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી ( રિયલ ટાઈમ માહિતી ) સતત દર્શાવવાની રહેશે . - કોરોનાની સારવાર કરતી કોઈપણ હોસ્પિટલ તાત્કાલિક દર્દીને સારવારની જરૂરીયાત હોય તો દાખલ કરવાની ના નહિ પાડી શકે . - 108 સેવાના કંટ્રોલરૂમનું સંચાલન AMC અને રાજય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓ સંયુક્ત રીતે રહીને કરશે . કોરોનાના દર્દીઓની ઝડપથી તપાસ અને સારવાર થઈ શકે તેના માટે હોસ્પિટલોએ તાત્કાલિક દાખલ કરી શકાય તેના માટે OPD અને TRIAGE ની સુવિધા પૂરી પાડવાની રહેશે. . . #breakingnews #newshighlights #newsupdate #amc #newsoftheday #rjdhvanit #topicalspots #ahmedabad