RJ Dhvanit Best RJ in Gujarat Radio Mirchi

આ પગલું વહેલું લીધું હોત તો? ગુજરાત હાઈકોર્ટનો આભાર માનીએ કે એમણે કડક વલણ અપનાવ્યું અને તંત્રને જગાડ્યું. આ છે નવા ફેરફારો : - કોરોનાની સારવાર કરતી કોઈપણ હોસ્પિટલમાં દર્દી કોઈપણ વાહનમાં આવશે તો તેને દાખલ કરવાનો રહેશે. AMC સંચાલિત હોય , ખાનગી હોસ્પિટલ , સિવિલ હોસ્પિટલ હોય કે તમામ સરકારી હોસ્પિટલ જે ડેઝીગ્નેટેડ હોય કે ના હોય તમામ હોસ્પિટલોએ દર્દીને દાખલ કરવાના રહેશે. - 29 એપ્રિલ સવારે 8 વાગ્યાથી કોરોનાં દર્દી કોઈપણ રીતે હોસ્પિટલ જઈ સારવાર લઈ શકશે . બેડની ઉપલબ્ધતાના આધારે હોસ્પિટલે દાખલ કરવાના રહેશે . - ઝડપથી દર્દીને દાખલ કરી શકાય તેના માટે અમદાવાદના આધારકાર્ડની જરૂરિયાતનો નિયમ પણ પરત ખેંચવામાં આવ્યો છે . - કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોએ કોરોનાની સારવાર માટે 75 ટકા બેડ રિઝર્વ રાખવાના રહેશે . 25 ટકા બેડ કોરોનાની સારવાર સિવાયના દર્દીઓ માટે રહેશે . જેથી 1000 વધારાના બેડ ઉપલબ્ધ થશે . - કોરોનાની સારવાર માટે AMC ક્વોટામાં દાખલ કરવા માટે 108 કે 108 કંટ્રોલરૂમના રેફરન્સની હવે જરૂર નથી કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોએ રાજય સરકારના પોર્ટલ પર જોડાઈ જાહેર જનતા માટે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી ( રિયલ ટાઈમ માહિતી ) સતત દર્શાવવાની રહેશે . - દરેક હોસ્પિટલોએ હોસ્પિટલની બહાર વિશાળ ડિપ્લે બોર્ડ દ્વારા સુવાચય રીતે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી ( રિયલ ટાઈમ માહિતી ) સતત દર્શાવવાની રહેશે . - કોરોનાની સારવાર કરતી કોઈપણ હોસ્પિટલ તાત્કાલિક દર્દીને સારવારની જરૂરીયાત હોય તો દાખલ કરવાની ના નહિ પાડી શકે . - 108 સેવાના કંટ્રોલરૂમનું સંચાલન AMC અને રાજય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓ સંયુક્ત રીતે રહીને કરશે . કોરોનાના દર્દીઓની ઝડપથી તપાસ અને સારવાર થઈ શકે તેના માટે હોસ્પિટલોએ તાત્કાલિક દાખલ કરી શકાય તેના માટે OPD અને TRIAGE ની સુવિધા પૂરી પાડવાની રહેશે. . . #breakingnews #newshighlights #newsupdate #amc #newsoftheday #rjdhvanit #topicalspots #ahmedabad

Read More

બધાને દેખાય છે તોય કોઈ જોતું નથી ભૂલ કરીએ તો મનમાં કાંઈ હોતું નથી? - લિ. આપણે પોતે આ વિડીયો AMC એ શૂટ કરેલો આપણો અરીસો છે. ગઈકાલે મેં મારા વધુ એક સંબંધીને કોવિડમાં ગુમાવ્યા. ફરી હોસ્પિટલ ગયો. ફરી સ્મશાને ગયો. 25 દિવસ હોસ્પિટલમાં રહેલ વ્યક્તિ ઘરે પાછા જ ન આવે, એમને હોસ્પિટલથી પ્રોટોકોલ મુજબ સીધા જ સ્મશાને લઈ જવાના, એમનો ચહેરો પણ મન ભરીને જોવા ન મળે, સાજા થવાની અણી પર એકઝિટનો આઘાત... આ બધું થકવી નાંખે છે. નિયમપાલન-સંયમ જાળવવાના થાક કરતાં કોઈને કાયમ માટે ગુમાવવાનો થાક મોટો છે, આ વાત જેને સમજાય એ જ નિયમોનું પાલન કરી શકે. જેણે કોઈ અંગત વ્યક્તિને કોરોનામાં હેરાન થતા જોયાં છે, એ જ સતર્ક રહે છે...બાકી બધાં બેદરકાર. હું જે-જે ગાર્ડનમાં સવારે ચાલવા જાઉં છું ત્યાં ૯૯ ટકા મોર્નિગ વોકર્સ માસ્ક નાક નીચે રાખીને ફરે છે. બસ મેં વિડીયો નથી લીધો. Those who care for their own health, care the least for their life and health of others! રોજ કામ કરવું, કમાવું જરૂરી છે જ.. પણ આમ માસ્ક નાક નીચે રાખીને નાક શું કામ કપાવીએ? RJ ધ્વનિત

માત્ર આ ફોર્મ ભરો, જોઈતા ઝાડના નામ અને નંગ જણાવો અને AMC તરફથી કોઈ પણ જાતના ચાર્જ વગર મેળવો ફ્રી Tree Saplings. RJ ધ્વનિત ને 8000983983 પર whatsapp કરો અથવા ફોર્મ ભરો- https://t.co/MCffTP9VRB અમદાવાદને પહેરાવો ગ્રીન માસ્ક! Presented by Omega Eleva

ટ્રીકાળજ્ઞાની ધ્વનિતની ભવિષ્યવાણી વર્ષ 2020 બનશે Full of Trees! બનો આત્મનિર્ભર મિર્ચી ટ્રી ઈડીયટ, અમદાવાદને પહેરાવો ગ્રીન માસ્ક! વૃક્ષારોપણ માટે Free રોપા મેળવો ... આવી ગયું છે આપણા RJ ધ્વનિતનું Atmanirbhar Mirchi Tree Idiot season 5! મેળવો તમારા મનગમતા વૃક્ષો તમારા ઘરઆંગણે. માત્ર આ ફોર્મ ભરો, જોઈતા ઝાડના નામ અને નંગ જણાવો અને AMC તરફથી કોઈ પણ જાતના ચાર્જ વગર મેળવો ફ્રી Tree Saplings. RJ ધ્વનિત ને mirchitreeidiot@gmail.com પર email કરો અથવા 8000983983 પર whatsapp કરો અથવા આ ફોર્મ ભરો - https://bit.ly/MirchiTreeIdiotSeason5 અમદાવાદને પહેરાવો ગ્રીન માસ્ક! Presented by Omega Elevators #mirchitreeidiot #aatmanirbharmirchitreeidiot #treeidiot #rjdhvanit #radiomirchi #MirchiGujarati #amdavad #Gujarat