#mirchimoviereview: ઠદિલ હૈ મà«àª¶à«àª•િલ (#aedilhaimushkil) - કરણ જૌહરનà«àª‚ મà«àªµà«€, પાકિસà«àª¤àª¾àª¨à«€ àªàª•à«àªŸàª°, રિલીઠન થવા... https://t.co/kXFdaB1sO0 Oct 30, 2016 6
#mirchimoviereview: ઠદિલ હૈ મà«àª¶à«àª•િલ (#aedilhaimushkil) - કરણ જૌહરનà«àª‚ મà«àªµà«€, પાકિસà«àª¤àª¾àª¨à«€ àªàª•à«àªŸàª°, રિલીઠન થવા દેવાની ધમકી, આખરે ઘીના ઠામમાં ઘી અને ફાઇનલી રિલીàª. આ બધા પછી ફિલà«àª® જોવા જઇઠતà«àª¯àª¾àª°à«‡ આપણને શà«àª‚ મળે? આપણે વરà«àª·à«‹àª¥à«€ જોતા આવà«àª¯àª¾ છીઠઠજ પà«àª°à«‡àª®à«€àª“ની દરà«àª¦àªàª°à«€ દાસà«àª¤àª¾àª¨. હીરો-હિરોઇનને પà«àª°à«‡àª® કરે છે, પરંતૠહિરોઇન કોઈ બીજાને પà«àª°à«‡àª® કરે છે. àªàªŸàª²à«‡ હીરો બીજી કોઇ હિરોઇન પકડે છે, પણ પહેલી હિરોઇનને àªà«‚લી શકતો નથી. બીજી હિરોઇન પણ પોતાના પહેલા પà«àª°à«‡àª®àª¨à«‡ યાદ કરીને બેઠી છે. બીજી હિરોઇનનો પહેલો પà«àª°à«‡àª®à«€ પણ હજીયે àªàª¨à«‡ યાદ કરે છે. આ પà«àª°à«‡àª®àª¨à«€ સà«àªŸà«‹àª°à«€àª®àª¾àª‚ àªàª• ટà«àªµàª¿àª¸à«àªŸ આવે છે અને આપણને થાય કે લો, આ પણ આપણે જોઈ ચૂકà«àª¯àª¾ છીàª. - ઠદિલ હૈ મà«àª¶à«àª•િલ (ADHM) àªàª•દમ સરસ રીતે પૅક થયેલી ઠજ જૂની પà«àª°à«‹àª¡àª•à«àªŸ છે. સરસ લોકેશનà«àª¸ છે, પà«àª°à«‹àª¡àª•à«àª¶àª¨ ડિàªàª¾àª‡àª¨ મસà«àª¤ છે, ગીતો સારાં છે, àªàª•à«àªŸàª¿àª‚ગ પણ સરસ છે, બધાં àªàª•દમ હૅનà«àª¡àª¸àª® અને બà«àª¯à«àªŸàª¿àª«à«àª² દેખાય છે, કોમેડી પણ છે અને ખૂબ બધો ડà«àª°àª¾àª®àª¾ પણ છે. જો દિવાળી પર રિલીઠથયેલી àªàª• ફિલà«àª® પાસે તમારી આનાથી વધારે કોઈ અપેકà«àª·àª¾ ન હોય, તો કરો જલà«àª¸àª¾! - àªàªŸàª²à«àª‚ તો માનવà«àª‚ પડે કે ઇનà«àªŸàª°àªµàª² પહેલાંની ફિલà«àª® ખરેખર àªàª¨à«àªŸàª°àªŸà«‡àª¨àª¿àª‚ગ છે. ટિપિકલ બોલિવૂડ સà«àªŸàª¾àª‡àª²àª®àª¾àª‚ રણબીર અને અનà«àª·à«àª•ા જે ધમાલ બોલાવે છે ઠજોવાની મજા પડી જાય છે. ઠજૂનાં ગીતો પર ડાનà«àª¸ અને ફિલà«àª®à«€ ડાયલોગà«àª¸ અને દર થોડી વારે આવતાં સાંàªàª³àªµàª¾ ગમે તેવાં ગીતો. ધીમે ધીમે કહાની આગળ વધતી જાય અને ખાસ કરીને ઇનà«àªŸàª°àªµàª² પૂરો થાય ઠપછી ફિલà«àª® મોટા àªàª¾àª—ના દરà«àª¶àª•à«‹ માટે હળવે રહીને બેસવા માંડે. આ અતà«àª¯àª¾àª° સà«àª§à«€àª¨à«€ કરણ જોહરે લખેલી સૌથી મૅચà«àª¯à«‹àª° ફિલà«àª® છે અને àªàª• ગà«àª°à«…નà«àª¡ સà«àª•ેલ પરની ટિપિકલ 'કરણ જોહરની ફિલà«àª®' નથી. પà«àª°à«€àª¤àª®àª¨à«àª‚ મà«àª¯à«àªàª¿àª• બહૠજ સરસ છે. ગીતોનà«àª‚ પિકà«àªšàª°àª¾àª‡àªà«‡àª¶àª¨ અદàªà«àª¤ છે. 'પà«àª¯àª¾àª° દોસà«àª¤à«€ હૈ' થી કરિયરની શરૂઆત કરનાર કરણ જોહર હવે રાઇટર તરીકે 'પà«àª¯àª¾àª° મેં જà«àª¨à«‚ન હૈ, લેકિન દોસà«àª¤à«€àª®à«‡àª‚ સà«àª•ૂન હૈ...' સà«àª§à«€ પહોંચà«àª¯àª¾ છે. નિરંજન આયંગરના ડાયલોગà«àª¸àª®àª¾àª‚ સà«àªªàª¾àª°à«àª• છે. સà«àª•à«àª°à«€àª¨àªªà«àª²à«‡àª®àª¾àª‚ ફરà«àª¸à«àªŸ હાફ થોડો વધૠબà«àª°àª¿àª§à«€àª‚ગ સà«àªªà«‡àª¸ વાળો હોવો જોઇતો હતો. àªàª• પછી àªàª• લાઇનà«àª¸ àªàªŸàª²à«€ બધી ફેંકાય કે દરà«àª¶àª• ને સમજવાની સà«àªªà«‡àª¸ ઓછી મળે. સેકનà«àª¡ હાફમાં સાયલનà«àª¸àª¨à«‹ ઉપયોગ સરસ થયો છે. àªàª•à«àªŸàª¿àª‚ગમાં રણબીર ઉપર અનà«àª·à«àª•ા છવાઈ જાય àªàªµàª¾ પણ સીનà«àª¸ છે! દિવાળીનો માહોલ છે, બધા સાથે મળીને જોઈ શકે તેવી સારી રીતે પૅક થયેલી આ ફિલà«àª®àª¨à«‡ ઉદારતાથી 3.5 મિરà«àªšà«€àª out of 5 #adhm #ranbirkapoor #anushkasharma #aishwariyaraibachchan #karanjohar #fawadkhan Oct 30, 2016 84
#mirchimoviereview: Listen to the detailed Bioscope of #shivaay and #aedilhaimushkil. #adhm #ajaydevgn #ranbirkapoor #anushkasharma #aishwariyaraibachchan #karanjohar
#AeDilHaiMushkil 3.5 Mirchis! Detailed #review: https://t.co/zX7NB2mcz4 @karanjohar @AnushkaSharma #ADHM Oct 28, 2016 26
#aedilhaimushkil #moviereview part 1 #mirchimoviereview #mirchibioscope #adhm @anushkasharma @karanjohar
RT @vivektanna2: Ohk! Dhvanit a kidhu atle final. Go for #AeDilHaiMushkil ppl https://t.co/tNkHUd1Y5Q Oct 28, 2016 8
First reaction after watching #adhm and #shivaay #aedilhaimushkil #ajaydevgan #aishwariyaraibachchan #ranbirkapoor #anushkasharma
First reaction after watching #adhm and #shivaay #aedilhaimushkil #review @karanjohar @anushkasharma @ranbirkapoor @ajaydevgn
Catch #rjranbir and #rjanushka soon on #mirchi this #diwali #diwali2016 #adhm #aedilhaimushkil @anushkasharma @ranbirkapoor