Our gift to Amdavad... The first Music Therapy Clinic of Gujarat. We call it 'Euphonious Healing Music Therapy Clinic and Research Centre.' Thank you for the overwhelming response. Stay tuned for the next workshop! #music #musictherapy #workshop

Our gift to Amdavad... The first Music Therapy Clinic of Gujarat. We call it 'Euphonious Healing Music Therapy Clinic and Research Centre.' Thank you for the overwhelming response. Stay tuned for the next workshop!

:: First Selfie Stick :: Good Night #Amdavad.. Courtesy: Whatsapp

જેમ જેમ આપણા ફોન બદલાયાં એમ એમ આપણું વેકેશન બદલાયું. વર્ષો પહેલાં લેન્ડલાઈન ફોન હતાં અને એ ઘરમાં એક જ જગ્યા એ ફિક્સડ રહેતાં. એ રીતે આપણું વેકેશન પણ એક જ જગ્યાએ ફિક્સડ રહેતું - “મામા ના ઘરે”. લેન્ડલાઇન ફોનને પ્રેમથી ‘ડબલું’ કે ‘ડબ્બો’ કહેતાં અને એમ જોઈએ તો વેકેશનમાં આપણી પાસે પણ ડબ્બા જ રહેતા ને! લખોટીનો ડબ્બો, બાકસની છાપનો ડબ્બો અને આખું વરસ ભેગા કરેલાં રમકડાંનો ડબ્બો! જેમ લેન્ડલાઇન ફોન એક વાયરથી જોડાયેલો રહેતો જેથી બેટરી ઉતરવા જેવો કોઈ પ્રોબ્લેમ જ નહોતો, એવી જ રીતે એ સમયે કુટુંબ પણ એક તાંતણે બાંધાયેલું રહેતું. રાત્રે બધાં સાથે બેસતા એટલે આપણી બેટરી ઉતરી જવાનો પ્રોબ્લેમ જ નહોતો. ઉપરથી બધાંના સંગાથમાં થાક ઉતરી જતો! પછી આવ્યાં મોબાઇલ ફોન. ખિસ્સામાં રહીને આપણી સાથે ફોન પણ બહાર ફરવા લાગ્યાં. દરેક જણ પાસે અલગ અલગ ફોન રહેવા લાગ્યાં. એ રીતે આપણું વેકેશન પણ મામાના ઘરે થી એક્ટીવીટી ક્લાસમાં પહોંચી ગયું. બધા પોતપોતાની રીતે વેકેશન એકટીવીટી કરવા લાગ્યાં. કોઈ કોમ્પુટર ક્લાસ તો કોઈ ક્રિકેટ કોચીંગ કરે. કોઈ વેદિક મેથ્સ તો કોઈ પર્સનાલીટી ડેવલપમેન્ટ કરે. સ્પેનીશ-ફ્રેંચ-જર્મન ભાષા શીખવાના ક્લાસથી લઈને આર્ટ એન્ડ ક્રાફ્ટના વેરીયસ કલાસીઝ. અને હવે તો સ્માર્ટફોન્સ આવી ગયા છે જેમાં ફકત ફોન નહિ પણ કેમેરા ,ઘડિયાળ,મ્યુઝિક પ્લેયર, કેલ્ક્યુલેટર બધું જ છે. એમ હવે વેકેશનમાં આપણે બાળકો ને મલ્ટીટાસ્કિંગ સ્માર્ટ કીડ બનાવવા છે. સીંગીગ, ડાન્સ, કરાટે, મેમરી પાવર, સ્વીમીંગ, સ્કેટિંગ એવું ઘણું બધું એક સાથે કરાવીએ છીએ. પણ એક વાત યાદ રાખજો, ગમે તેટલો સારો સ્માર્ટફોન હોય સાંજ પડે બેટરી ડાઉન થઇ જ જાય છે. એમ ઢગલાબંધ એક્ટીવીટીઝ પછી બેટરી અપ રહેવાનો કોઈ ચાન્સ નથી. એથી, બાળકને જે ગમે તે જ કરાવીએ, બધાં કરે એ નહીં. ...Good Night Amdavad... #SummerVacations #ThenAndNow