RJ Dhvanit Best RJ in Gujarat Radio Mirchi

Yday seen a very beautiful hillerious n sensible Gujarati film of our own @dhvanitthaker RjDhvanit .. it’s a refreshing story so must go n watch it Congratulations to Dhvanit ‘, @monal_gajjar @actormanojjoshi Manisha Narakar Kumkumdas n all d Artist .. congratulations to dr Devmani n team I enjoyed n I cn say tht u will too … #cinema #gujaratifilm

Read More

She loves Popcorn. She goes to watch a movie purely for the Popcorn. This Friday hope she enjoys the movie as much. Team ‘પેટીપેક’ તરફથી @falgunipathak12 નો આભાર. . @monal_gajjar @actormanojjoshi @nainesh4898 @drdevmani @hemangdave1983 #petipack #gujaratifilm #gujarat #ahmedabad #vadodara #surat #rajkot #bhavnagar #mumbai

Song from the film ‘Petipack’’ in Rupkumar Rathod’s voice આ શુક્રવારે ફિલ્મ રીલીઝ થશે. મજાની વાર્તા છે. હા, મારા માથે છત્ર પતી ગયું છે! 🤣 એનું કારણ ફિલ્મ જોશો તો સમજાશે! @roopkumarrathod.official #Petipack #gujaratifilm #22ndapril #ahmedabad #gujarat

જ્યારે હીરોઈન તમને સાડીની પાટલી લેતાં શીખવાડે.. ને તોય આપણને ના આવડે… Yeah Embarrassing! @monal_gajjar #Petipack #GujaratiFilm #22ndApril @nainesh4898 #ahmedabad #gujarat

આ છે અમારી ફિલ્મ 'પેટીપૅક'નું ટ્રેઈલર. ઈચ્છા હોય તો ટ્રેઈલર જોજો. એ જોઈને ફિલ્મ જોવાનું મન થાય તો થિએટરમાં આ મૂવી પણ જોજો 22મી એપ્રિલે. 'પેટીપેક'નું શૂટિંગ લોકડાઉન પહેલા થયું હતું. લોકડાઉન દરમ્યાન ફિલ્મ એડિટ થઇ. પોસ્ટ પ્રોડક્શન થયું. અને હવે કોવિડકુમાર ગયા એટલે ફિલ્મ થિએટરમાં આવી રહી છે. છેલ્લા 6 મહિનાથી મેં કોઈ ફિલ્મ જોઈ નથી. નથી કોઈ વેબસીરીઝ જોઈ. નથી છાપું વાંચ્યું. નથી રેડિયો સાંભળ્યો. નથી ટીવી જોયું. નથી ન્યુઝ પોર્ટલ્સ જોતો. નથી યુટ્યુબ વિડિઓ જોતો. (હા, ગઈકાલે પહેલીવાર IPL કોમેન્ટ્રી કરવાનો મોકો મળ્યો હતો. તે વખતે આખી મેચ જોઈ ખરી. મજા પડી.) અલપઝલપ સોશ્યલ મીડિયાની મોજ લઉં છું. વોટ્સએપ ફોરવર્ડની દુનિયાથી દૂર જ રહું છું. ખરેખર બહુ સારું લાગે છે! હવે જો મને જ ફિલ્મો જોવાનું મન ન થતું હોય તો તમને કયા અધિકારથી એમ કહું કે તમારે પણ ફિલ્મ જોવી જોઈએ? પણ વાસ્તવિકતા એ છે કે ફિલ્મ એ કોઈ એક વ્યક્તિની નથી હોતી. અનેક લોકોના કોન્ટ્રીબ્યુશનથી એક પ્રોડક્ટ બનતી હોય છે. આ ફિલ્મના મુખ્ય પાત્ર તરીકે મારી જવાબદારી છે કે એને તમારા સુધી પહોંચાડું. જેથી ફિલ્મના પ્રોડ્યુસર નૈનેશ શાહ, ડિરેક્ટર ડો.દેવમણિ અને તમામ કસબીઓની મહેનત લેખે લાગે. ફિલ્મનું ટ્રેઇલર જોશો તો વાર્તાનો અંદાજ આવી જશે. 'કમિટમેન્ટ ફોબિયા' + 'જેનો કોઈ પણ પાસ્ટ ના હોય એવી છોકરી સાથે લગ્ન કરવા છે.' એવી ગ્રંથિથી બંધાયેલા અભિમન્યુના જીવનમાં કાવ્યાની એન્ટ્રી. ઘણા લોકોના લગ્ન આ જ કારણથી નથી થતા. એમને કદાચ આ ફિલ્મ હેલ્પફુલ થશે. મને પેટીપેકના શૂટિંગમાં સખ્ખત મજા પડેલી. દિગ્ગજ કલાકાર મનોજ જોશી અને સ્મિતા જયકર સાથે સરસ યાદગાર સમય ગાળવા મળ્યો. અને નટખટ મોનલ ગજ્જરની સરળતા અને નિર્દોષ હાસ્યના આપણે ફૅન. જાદુ કી ઝપ્પી ટુ યુ મોનલ. 'જેની સાથે પાસવર્ડ શેર ના થાય એની સાથે લાઈફ કેવી રીતે શેર થાય?' - આ ડાયલોગ આ ફિલ્મનું આધાર કાર્ડ છે! 22મી એપ્રિલે રિલીઝ થશે 'પેટીપેક'. #petipack #gujaratifilm #monalgajjar actormanojjoshi @monal_gajjar @petipackfilm @nainesh4898 @drdevmani @hemangdave1983 #ahmedabad #gujarat #gujarati

Dream Big એ એનો જીવન-મંત્ર છે. એનો આત્મવિશ્વાસ ગજબ! આપણા ભાઈબંધ દર્શન ત્રિવેદીની ફિલ્મનું પોસ્ટર જોયાનો હરખ અને ફિલ્મ જોવાની તાલાવેલી.. Darshan Ashwin Trivedi . #મૃગતૃષણા #rjdhvanit #mirchigujarati #gujaratifilmindustry

Dream Big એ એનો જીવન-મંત્ર છે. એનો આત્મવિશ્વાસ ગજબ! આપણા ભાઈબંધ દર્શન ત્રિવેદીની ફિલ્મનું પોસ્ટર જોયાનો હરખ અને ફિલ્મ જોવાની તાલાવેલી.. . . #મૃગતૃષ્ણા #rjdhvanit #mirchi #gujaratifilm

Finally! #ShortCircuit in #US Watch out for the show timings #swipeleft #gujaratifilm #SciFi #SciFiMovie #usa #america #northamerica #gujarati #film #dhvanit @kinjalrajpriya @smit_pandya_ @vikeeshah9 @faisalhashmi01