Prime Minister @narendramodi to address the nation at 10 AM tomorrow.

પાંચ એપ્રિલ રવિવારે કોરોના સંકટના અંધકારને આપણી મહાશક્તિના મહાસંકલ્પના પ્રકાશની શક્તિનો પરિચય કરાવશું. રાત્રે નવ વાગે, નવ મિનિટ ઘરની તમામ લાઇટ બંધ કરી, ઘરમાંથી જ, દરવાજા કે બારી કે ગેલેરીમાં રહીને મીણબત્તી, દીવો, મોબાઇલની લાઇટ કરીને આપણે એકમેકની સાથે છીએ એ મહાસંકલ્પની પ્રતીતી કરાવીએ. નરેન્દ્ર મોદી ( વડાપ્રધાન ) @narendramodi