RJ Dhvanit Logo
Menu
  • About
Trending
  • rjdhvanit
  • mirchigujarati
  • dhunoftheday
  • ahmedabad
By Date
Search

Now showing :

RJ Dhvanit Best RJ in Gujarat Radio Mirchi

"આ વેકેશનમાં મારા મમ્મીના ઘરે રહેવા નથી જવું." આ એવું વાક્ય છે જે કોઈ પણ પતિ સાંભળે એટલે એના પગ નીચેથી વેકેશન ખસી જાય! #SummerVacations #OldvsNew

Apr 26, 2015
2364

બધું બદલાઈ ગયું વેકેશનમાં, પણ આ મમ્મીઓની ખખડાવવાની રીત નથી બદલાઈ! 1985 : ભટકવાનું પતે એટલે જમવા આવ. 1995 : મેચ પતે એટલે જમવા ભેગો થા. 2005 : કોમ્પ્યુટર બંધ કર અને પહેલા જમી લે! 2015 : હવે ફોન માં થી ઉંચો આવ્યો હોય તો જમવા ઉભો થા! #SummerVacations #OldvsNew

Apr 25, 2015
3310

© 2025 Designed and Programmed in INDIA by CompuBrain