RJ Dhvanit Best RJ in Gujarat Radio Mirchi

“એક જણના ઓફ થઈ જવાથી શું રો-રો કરે છે બધા social mediaમાં? Who Vajpayee?” I just heard a young chap shirking the mourning ‘imposed’ upon him by the sad demise of our generation’s most loved ex-Prime Minister. Boy, let me tell you ‘Who Vajpayee’ and ‘Why Vajpayee’. એમના કારણે આપણા દેશમાં road transport revolution આગળ ધપ્યું. ‘પ્રધાનમંત્રી ગાૃમ સડક યોજના’નું વિઝન મળ્યું. Telecom Revolution પણ એમને કારણે જ. ગઠબંધનવાળી સરકારમાં 24 રાજકીય પક્ષો હોય અને સંઘ કાશીએ પહોંચે (pun intended) એ એમના નેતૃત્વની જ ખાસિયત હતી. વિચારો, તમારા તો whatsapp groupમાં પણ વાંધાવચકાનો પાર નથી ત્યાં એમણે તો દેશ ચલાવવાનો હતો. વિરોધીને પણ પોતાના બનાવનાર રાજપુરુષને સલામ કરીએ અને એમનો એ ગુણ કદી આપણે પણ કેળવી શકીએ એ જ વાજપેઈજીને આપણો tribute! सही समय पर सम्मान ना दे पाना, ‘यह अच्छी बात नहीं है’... Dhvanit #RIPVajpayee