ગુજરાત સત્યાગ્રહના રસ્તે ચાલ્યું ત્યારે દેશ ને રાષ્ટ્રપિતા મળ્યા, ગુજરાત અખંડિતતાના રસ્તે ચાલ્યું ત્યારે દેશ ને લોહપુરુષ મળ્યા, ગુજરાત વિકાસના રસ્તે ચાલ્યું ત્યારે દેશ ને નવા વડાપ્રધાન મળ્યા... દરેક ગુજરાતી ને અભિનંદન... :: Thank You Narendra Modi :: #NarendraModi #Elections2014 #Results2014 May 16, 2014 4686