બમ્પ એક, ઓળંગવાના રસ્તા અનેક! બમ્પ બનાવતા જેટલું વિચારાતું નથી એટલું અમદાવાદીઓ ઓળંગતા વિચારે છે! બમ્પ જોતા જ અમદાવાદીયો ના મનમાં આવતા વિચારો! 1. બમ્પ નાનો છે? હાશ ચાલો બ્રેક નથી મારવી! 2. બમ્પ માં ક્યાય આજુ બાજુ જગ્યા છે? તો ત્યાં થી કાઢી લઉં! 3. અને જો છેવટે બમ્પ ઓળંગવો જ પડે તો કઈક આવું ફીડબેક આવશે - જોને યાર આ કેટલો બેકાર બમ્પ બનાવ્યો છે! Good Night Amdavad. #SpeedBreaker #Bump Jun 10, 2015 1856
@kumarmanish9 @Sparsh85 @mirchichn983 @urbanvoicesin thank you. The parking problem, speedbreaker size, space for pedestrians... Too much! Apr 29, 2015 0