Alok Nath પછી આજે Arvind Kejriwalનો વારો.... આ મારા તરફથી: #YoKejriwalSoHonest કે એ પાણી-પૂરી ખાધા પછી... http://t.co/iwALchP4bZ Jan 11, 2014 1
Alok Nath પછી આજે Arvind Kejriwalનો વારો.... આ મારા તરફથી: #YoKejriwalSoHonest કે એ પાણી-પૂરી ખાધા પછી લારીવાળા પાસે ક્યારેય extra કોરી પકોડી નથી માંગતો... #YoKejriwalSoHonest કે કેજરીવાલ કદી પાછળ વાળાના ધાબાની દોરીની ઝોલ પણ નથી લૂંટતો... અને તમારા તરફથી? Jan 11, 2014 1890