RJ Dhvanit Best RJ in Gujarat Radio Mirchi

See you in America! આ છે મારા અમેરિકા પ્રવાસની વિગતો. થોડો વિચાર-વિમર્શ, સંવાદ અને ગુજરાતીપણાની ગોઠડી. મળવા આવશો તો મજા પડશે. March 23 Columbus OH March 24 Chicago IL March 25 Richmond VA March 26 Silver Spring MD - Fairfax VA March 31 - Peoria IL April 1 - Edison NJ April 2 - St Louis MO April 7 - Houston TX April 8 - Dallas TX April 9 - Atlanta GA વધુ માહિતી “આપણે ગુજરાતી” ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર..!! @aapnegujarati #આપણેગુજરાતી #dhvanit #aapnegujarati

Read More

આવુ છું અમેરિકા! તમને મળવા, તમારી સાથે સંવાદ કરવા અને NRI ગુજરાતીઓ સાથે આનંદ કરવા… જિંદગી વિષે વાતો કરવા અને ગુજરાતી સંસ્કારો તથા સંસ્કૃતિને જીવંત રાખવાના તમારા પ્રયાસોમાં ભાગીદાર થવા 23 માર્ચ પછી મળીએ. વધુ માહિતી @aapnegujarati પર.. કયાં? શું તમારા શહેરમાં આપણે ગુજરાતીઓ મળી શકીશું? એ માટે સંપર્ક કરી શકો બીજલ શાહનો. સંપર્ક માટેની વિગતો આ પોસ્ટરમાં છે. @bsarkar_24 તો મળીએ… #usa #gujarat #gujarati #america @aapnegujarati