RJ Dhvanit Best RJ in Gujarat Radio Mirchi

The central thought behind Navshakti’23 - a celebration that embodies the essence of community spirit, collective effort, the warmth of our community kitchen, the serenity of meditation, and the magic of artist meet-ups. 🌟✨ Join us in creating memories and forging connections this Navratri season! #Navshakti23 #NavratriPodcast #NavshaktiNavratri #EkNavratriAaviPan #Ahmedabad #Garba #navratri2023 #dhvanit #hardikdave #prafuldave #bhargavpurohit

Read More

શિકાગોમાં મોજ પછી હવે વર્જીનીયામાં વાર્તાલાપ… Richmond Thanks to the team of Lohana Association of Greater Chicago and @aapnegujarati ! #gujarati

See you in America! આ છે મારા અમેરિકા પ્રવાસની વિગતો. થોડો વિચાર-વિમર્શ, સંવાદ અને ગુજરાતીપણાની ગોઠડી. મળવા આવશો તો મજા પડશે. March 23 Columbus OH March 24 Chicago IL March 25 Richmond VA March 26 Silver Spring MD - Fairfax VA March 31 - Peoria IL April 1 - Edison NJ April 2 - St Louis MO April 7 - Houston TX April 8 - Dallas TX April 9 - Atlanta GA વધુ માહિતી “આપણે ગુજરાતી” ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર..!! @aapnegujarati #આપણેગુજરાતી #dhvanit #aapnegujarati

આવુ છું અમેરિકા! તમને મળવા, તમારી સાથે સંવાદ કરવા અને NRI ગુજરાતીઓ સાથે આનંદ કરવા… જિંદગી વિષે વાતો કરવા અને ગુજરાતી સંસ્કારો તથા સંસ્કૃતિને જીવંત રાખવાના તમારા પ્રયાસોમાં ભાગીદાર થવા 23 માર્ચ પછી મળીએ. વધુ માહિતી @aapnegujarati પર.. કયાં? શું તમારા શહેરમાં આપણે ગુજરાતીઓ મળી શકીશું? એ માટે સંપર્ક કરી શકો બીજલ શાહનો. સંપર્ક માટેની વિગતો આ પોસ્ટરમાં છે. @bsarkar_24 તો મળીએ… #usa #gujarat #gujarati #america @aapnegujarati

A festival of Inspiration Indeed! આયોજન, અનુશાસન અને અચલ નિષ્ઠાનું પ્રમાણ એટલે પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ! My humble Pranams to the ‘Faith, Dedication and Human Values’ of each of the 80,000 volunteers and the spiritual lineage of Sadhus at #psm100 @baps @baps_100_swaminaryan @bapsyouth #hope #pramukhswamimaharaj #humanity

Back to School ! આપણે એડલ્ટ્સ પોતાની જાતને બહુ વધુ પડતી સિરિયસ બનાવી દઈએ છીએ. બાળકની દુનિયા અને આપણી 'કહેવાતા સમજદાર' લોકોની દુનિયા બે બહુ જ જુદી રીતે વિકસતી ઘટનાઓ છે. જો કાન ખુલ્લા રાખીએ તો બાળકો પાસે ઘણું છે આપણને કહેવા માટે. અદાણી વિદ્યામંદિરના બાળકો સાથે સંવાદ કરતી વખતે મને એમના 'આઉટ ઓફ સિલેબસ' સવાલોના જવાબ આપવાની સૌથી વધુ મજા પડી. કુતૂહલમાં જ બધા પ્રશ્નોના હલ છે, એ વાત આ બાળકોની બોડીલેંગ્વેજ અને એમના સવાલોમાં ઝળકતી હતી. #education #gujarat #ahmedabad #lifelessons