This Link is for Demonstration purpose only with limited posts | Click here to enroll for Social Media 2.0
RJ Dhvanit Best RJ in Gujarat Radio Mirchi

Pamphlet from a newspaper today. Veggie vendor accepting payment thru patym, sodexo and card!! Mera desh badal raha hai!! #demonetisation #vegetable #paytm

Pamphlet from a newspaper today. Veggie vendor accepting payment thru patym, sodexo and card!! Mera desh badal raha hai!! #demonetisation #vegetable #paytm

Pamphlet from a newspaper today. Veggie vendor accepting payment thru patym, sodexo and card!! Mera desh badal raha hai!! #demonetisation #vegetable #paytm

Read More

દિવાળી પછી પહેલી વાર આજે હું નાનીના ઘરે ગયો. મેં નાનીને પૂછ્યું," નાની, 500 ને 1000ની નોટોનું શું કર્યું?" નાનીએ કહ્યું," હશે થોડી ઘણી." મેં પૂછ્યું," તો હજી સુધી કેમ વટાઈ નથી?" તો મને કહે, "ભ'ઈ આપણે તો બાજુમાં જ બેંક છે અને મને હાલ કંઈ જરૂર નથી. હજુ તો એક મહિનાનો ટાઈમ બાકી છે, શું કામ ખોટી ભીડ કરવાની? એના કરતા જેને જરૂર હોય એને પહેલા કામ પતાવી લેવા દે ને." Hats off to you Nani! #DeMonetisation

I just made a list. Can you add one more to it? Most commonly heard sentences TODAY! 1. આજે પણ લાઈનો! આજે પણ કેશ ના મળી! બેન્ક મેનેજર કહે અમારી પાસે જ નથી તો ક્યાંથી આપીએ? 2. છેક દસમા દિવસે પણ જો 24 હજાર ઉપાડવા જાઓ ને 4 હજાર જ મળે તો કેવું લાગે? 3. બેન્કવાળા પણ શું કરે ? હેલ્પલેસ છે. એ લોકો પણ માણસો છે યાર, આપણે લોકો એ સમજવું જોઈએ. 4. અરે જવા દો ને, બધા મોટા માથાઓના સેટિંગ પડેલા હોય છે. બારોબાર વહીવટ થઇ જતો હોય. 5. નાના ટ્રેડર્સ નો તો મરો થઇ ગયો. 6. એક તો આ લોકો રોજ રોજ સ્ટેટમેન્ટ બદલે છે એમાં ત્રાસ થઇ જાય છે. કોઈ સિસ્ટમ જ નથી જાણે. 7. પહેલા કહેતા હતા અઢી લાખ ભરો તો ઈન્કવાયરી નહીં થાય અને હવે જુઓ ખેલ પાડે છે. નાના માણસને શું લેવા હેરાન કરતા હશે. જેને પકડવા જોઈએ એ તો ખુલ્લા ફરે છે. 8. જોઈ બે હજાર ની નોટ ? સાવ બોગસ કલર છે. અને લોકો ને ય કામધંધો નથી. 'કલર જાય છે કલર જાય છે' - એમ બોલી બોલીને આખો દાડો નોટ ઘસ - ઘસ કરે છે. 9. અમારે એક જણ ને જુની પાંચસો ના બંડલમાં એક બાજુ ચોંટેલી નોટો નીકળી. 10. કોણ જાણે ક્યારે બધું નોર્મલ થશે હવે. ધીરજ ખૂટી. જે લોકો શરુ શરુમાં 'બહુ સારુ કર્યું. બહુ સરસ કર્યું ' એમ કહેતા હતા એ બધાય હવે અકળાયા છે કે કેશ તો પૂરતી મોકલો બેન્કમાં. #demonetisation #cashcrunch #currencyban #currencycrisis