RJ Dhvanit Best RJ in Gujarat Radio Mirchi

Don’t miss this Simple and Unique Waldorf Mela! You get a FREE ENTRY if you show this video at the entrance. Fun Games for Children, Homemade Food, Organic Products, String Art, Mehndi Art, Handicrafts, Puppet Play, Pottery and Book store. Venue : S

Read More

પરિસ્થિતિ ગંભીર છે. કોરોના પેશન્ટ્સ અને એમના સગાંવહાલા માટે ટિફિન સર્વિસનું લિસ્ટ ફરી શેર કરું છું. આ લિંક પર ક્લિક કરો. https://bit.ly/FiACares આ લિસ્ટ અમદાવાદનું છે. બીજા શહેરના મિત્રો એમના શહેરની વિગત અહીં કમેન્ટ સેકશનમાં મૂકી શકશે. જે પરિવારોને જરુર હોય તેમને ટેગ કરો. જે આવી સેવા આપતા હોય તેમને પણ ટેગ કરો. Thanks Rohan Bhatt and Esha Shah for updating this consolidated list. @foodoholicsinahmedabad For future, this list is available on their page as a post under the topic - FiA Cares, so that it is easy to find. Master Directory for Tiffin Service Providers for Covid Patients. :: https://bit.ly/FiACares :: Tag those in need, and those in service. ❤️ #rjdhvanit

તડતડિયો પાલક અને ભેળસેળિયા શાકભાજી by રવિવારે રજા ન રાખતા નવી નવાઈના શેફ... #cracklingspinach #mixvegetables #indianfood

નવી નવાઈના શેફ બહુ ચગ્યા છે આજે. રોટલી ગોળ વણી એમાં તો નોબેલ પ્રાઈઝ મળ્યા જેવા ફાંકામાં આવી ગયા. આમ જોઈએ તો Frankly Franky ખાસ્સી Fantastic હતી, પણ એનો અર્થ એ નહીં કે ફૂલણજી કાગડા થઈને ફરવું. જે દિવસે Franky ઉથલાવતાં લોઢીએ આંગળી દાઝશે અને રોટલી બળશે ને ત્યારે અક્કલ આવશે નવાબસાહેબને... ના જોયા હોય તો મોટા નવી નવાઈના શેફ 😂 #gujarat #ahmedabad #hobby #food #franky #વાંકકાઢનારનુંશાકદાઝે

આ છે બિલકુલ વીતેલા વર્ષ જેવું ભોજન. જેવું તમારું વર્ષ રહ્યું હશે એવું તમને દેખાશે. જુવાર-બેસન-ઘઉંના મિકસ લોટવાળા મેથીના થેપલા, વહાલમાં વઘારેલા ઢોકળા, આટલા વર્ષો મારા મૂવી રિવ્યૂ બદલ તમે મને મારવા ધારેલા ટમેટાંનો સૂપ. અને આ ફોટો પાડતી વખતે ફિ્જમાંથી ‘મને બહાર કાઢો’ નો પોકાર કરતી બે પ્રકારની ચટણી by નવી નવાઈના શેફ. #indianfood #gujaratifood #gujarati #rjdhvanit

Chef Dhvanit presents : Aloo Matar Sabji, Mooli Bhaaji, Paneer Tikka, Paratha, Pudina Chutney, Gajar Ka Halwa #hobby #weekendvibes #cooking #indianfood #ગાજરનોહલવોનાભાવેએનીસાથેઆપણનેનાફાવે

Chef Dhvanit presents : Aloo Matar Sabji, Mooli Bhaaji, Paneer Tikka, Paratha, Pudina Chutney, Gajar Ka Halwa #hobby #weekendvibes #cooking #indianfood #ગાજરનોહલવોનાભાવેએનીસાથેઆપણનેનાફà

કોરોના પેશન્ટ્સ માટે ટિફિન સર્વિસનું લિસ્ટ. https://bit.ly/FiACares આ લિસ્ટમાં કોઈ ઉમેરો કરવા માંગતા હોવ તો અહીં સર્વિસ પ્રોવીઈડરના નામ-નંબર-શહેર-એરિયા સાથે કમેન્ટ કરવી. આ લિસ્ટ અમદાવાદનું છે. બીજા શહેરના મિત્રો એમના શહેરની વિગત અહીં કમેન્ટ સેકશનમાં મૂકી શકશે. જે પરિવારોને જરુર હોય તેમને ટેગ કરો. જે આવી સેવા આપતા હોય તેમને પણ ટેગ કરો. Kudos to Rohan Bhatt and Esha Shah for coming up with this consolidated list. રોહન-એશાને અભિનંદન. Lots of love to the founders and members of Foodoholics in Ahmedabad. @foodoholicsinahmedabad (somehow I am not able to tag them. Uff fb!) For future, this list is available on their page as a post under the topic - FiA Cares, so that it is easy to find. Master Directory for Tiffin Service Providers for Covid Patients. :: https://bit.ly/FiACares :: Tag those in need, and those in service. ❤️ #RjDhvanit https://bit.ly/FiACares