RJ Dhvanit Best RJ in Gujarat Radio Mirchi

You’re slow … forgetful … you don’t pay attention! On the path of children’s development, we often overlook how every child has an inner time-table for growth – a pattern unique to them. With Har Bachcha Hai TALi Ka Haqdaar, I encourage parents to understand why their child behaves in a particular manner. This is a story of their realization, the guilt of ignorance, and hopefulness of making things better with TALi. @tali.health @mirchigujarati #HarBachchaHaiTaliKaHaqdaar #ChildDevelopment #TALi #Parenting #Mirchi #Children #Education #LearningThroughPlay #EarlyLearning

Read More

કોરોનાના આ કપરા કાળમાં જયારે આપણી આજુબાજુ બધા જ લોકો મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઇ  રહ્યા હોય ત્યારે આપણી માનસિક સ્થિતિ નબળી પડી જાય તે બહું જ સ્વાભાવિક છે. મનમાં ચિંતા થાય ,મન ઉદાસ થઇ જાય તેવું બની શકે છે. આ માટે જીપ્સ અને ઇન્ડિયન સાઈક્યાટ્રિક સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા એક *પોઝિટિવ મેન્ટલ હેલ્થ હેલ્પલાઇન* શરુ કરવામાં આવેલ છે આ હેલ્પલાઇન દરરોજ સવારે 10 થી સાંજના 5 સુધી કાર્યરત રહેશે,જેનો ફોન નંબર *88 00 00 18 00*   છે. પ્રશિક્ષિત  મનોવૈજ્ઞાનિક દ્વારા કોવિડ -19 રોગચાળાને લગતી ચિંતાઓ માટે  કોઈપણ સપોર્ટ અથવા સહાય મેળવવા માટે  કોલ કરી શકો છો. It is okay to seek help. If you have ANXIETY/ FEAR / DEPRESSION due to Covid-19 situation, here is something for you. Positive Mental Health Helpline (non-chargeable service from experts) can be approached. Take care!

સતત નેગેટીવ વાતાવરણ વચ્ચે મનને સંતુલનમાં કેવી રીતે રાખવું? How NOT to get depressed? આજે Psychiatrist ડો. હંસલ ભચેચ સાથે ધ્વનિતની વાતચીત રાત્રે 9 pm on Instagram Live.. . Happy Minds - Dr. Hansal Bhachech . . #tamarodhvanittamarisathe #positivetalks #mentalhealth #psychologyfacts #positivitynuinjection #mentalhealthawareness #ahmedabad #mirchigujarati #RJDhvanit

Help healthcare heroes and critical patients as they fight Covid.. Join us and show your support with a donation. . https://t.co/lDngQhHARX . @MirchiWorld @GiveIndia . #donate #mirchiworld #RjDhvanit https://t.co/T8qGP7fnSd

CM રૂપાણીની મોટી જાહેરાત તમામ ખાનગી હોસ્પિટલ , દવાખાનામાં કોરોના સારવારની મંજૂરી.. . - તમામ ખાનગી હોસ્પિટલ , ક્લિનિક્સ , નર્સિંગ હોમના ડૉક્ટર્સ કોરોના દર્દીની સારવાર કરી શકશે આગામી 15 જૂન 2021 સુધી રાજ્ય સરકાર આ મંજૂરી આપે છેઃ CM રૂપાણી - કોઈ મંજૂરી લેવાની જરૂર નહીં , માત્ર કલેક્ટર કે મ્યુનિ . કમિશ્નરને જાણ કરવાની રહેશે . હાલની પરિસ્થિતિમાં આ નિર્ણય લેવો ખૂબ જરૂરી હતોઃ CM રૂપાણી . . #breakingnews #newsupdates #healthupdates #topicalpost #topicalspots #RjDhvanit #mirchigujarati #ahmedabad #surat #rajkot #bharuch

ગુજરાતમાં RT-PCR રિપોર્ટ સિવાય પણ કોવિડ પોઝીટીવ આવેલ દર્દીઓને સારવાર માટે અપાશે રેમડેસિવિર ઈન્જેકશન... આરોગ્ય વિભાગના નવા પરિપત્ર પ્રમાણે HRCT કે રેપીડ એન્ટીજન ટેસ્ટમાં પોઝીટીવ આવેલ દર્દીઓને પણ આપશે. . . #newsoftheday #rjdhvanit #breakingnews #topicalpost #topicalcbd #gujarat #ahmedabad #healthupdates #mirchigujarati

બધાને દેખાય છે તોય કોઈ જોતું નથી ભૂલ કરીએ તો મનમાં કાંઈ હોતું નથી? - લિ. આપણે પોતે આ વિડીયો AMC એ શૂટ કરેલો આપણો અરીસો છે. ગઈકાલે મેં મારા વધુ એક સંબંધીને કોવિડમાં ગુમાવ્યા. ફરી હોસ્પિટલ ગયો. ફરી સ્મશાને ગયો. 25 દિવસ હોસ્પિટલમાં રહેલ વ્યક્તિ ઘરે પાછા જ ન આવે, એમને હોસ્પિટલથી પ્રોટોકોલ મુજબ સીધા જ સ્મશાને લઈ જવાના, એમનો ચહેરો પણ મન ભરીને જોવા ન મળે, સાજા થવાની અણી પર એકઝિટનો આઘાત... આ બધું થકવી નાંખે છે. નિયમપાલન-સંયમ જાળવવાના થાક કરતાં કોઈને કાયમ માટે ગુમાવવાનો થાક મોટો છે, આ વાત જેને સમજાય એ જ નિયમોનું પાલન કરી શકે. જેણે કોઈ અંગત વ્યક્તિને કોરોનામાં હેરાન થતા જોયાં છે, એ જ સતર્ક રહે છે...બાકી બધાં બેદરકાર. હું જે-જે ગાર્ડનમાં સવારે ચાલવા જાઉં છું ત્યાં ૯૯ ટકા મોર્નિગ વોકર્સ માસ્ક નાક નીચે રાખીને ફરે છે. બસ મેં વિડીયો નથી લીધો. Those who care for their own health, care the least for their life and health of others! રોજ કામ કરવું, કમાવું જરૂરી છે જ.. પણ આમ માસ્ક નાક નીચે રાખીને નાક શું કામ કપાવીએ?

બધાને દેખાય છે તોય કોઈ જોતું નથી ભૂલ કરીએ તો મનમાં કાંઈ હોતું નથી? - લિ. આપણે પોતે આ વિડીયો AMC એ શૂટ કરેલો આપણો અરીસો છે. ગઈકાલે મેં મારા વધુ એક સંબંધીને કોવિડમાં ગુમાવ્યા. ફરી હોસ્પિટલ ગયો. ફરી સ્મશાને ગયો. 25 દિવસ હોસ્પિટલમાં રહેલ વ્યક્તિ ઘરે પાછા જ ન આવે, એમને હોસ્પિટલથી પ્રોટોકોલ મુજબ સીધા જ સ્મશાને લઈ જવાના, એમનો ચહેરો પણ મન ભરીને જોવા ન મળે, સાજા થવાની અણી પર એકઝિટનો આઘાત... આ બધું થકવી નાંખે છે. નિયમપાલન-સંયમ જાળવવાના થાક કરતાં કોઈને કાયમ માટે ગુમાવવાનો થાક મોટો છે, આ વાત જેને સમજાય એ જ નિયમોનું પાલન કરી શકે. જેણે કોઈ અંગત વ્યક્તિને કોરોનામાં હેરાન થતા જોયાં છે, એ જ સતર્ક રહે છે...બાકી બધાં બેદરકાર. હું જે-જે ગાર્ડનમાં સવારે ચાલવા જાઉં છું ત્યાં ૯૯ ટકા મોર્નિગ વોકર્સ માસ્ક નાક નીચે રાખીને ફરે છે. બસ મેં વિડીયો નથી લીધો. Those who care for their own health, care the least for their life and health of others! રોજ કામ કરવું, કમાવું જરૂરી છે જ.. પણ આમ માસ્ક નાક નીચે રાખીને નાક શું કામ કપાવીએ? RJ ધ્વનિત

What’s Brewing..? It’s Brewera – A fusion for green tea. Upgrade your tea game with Brewera. With best combination of herbs, spices and fruits make instant tea, and it’s healthy too. Product available on amazon.in and brewera.in @breweraindia #Brewera #LetsBrewIt #TheNewEraBrewera #BreweraInstantFusion #ImmunityBooster #GharJaisiChai #rjdhvanit #dhvanit #RadioMirchi #MirchiGujarati

IMPORTANT: Covid 19 related information for Ahmedabad A well-curated list of 1. Home quarantine service providers. 2. Urban Health centres 3. Private COVID-19 hospitals 4. Private Coronavirus testing labs and Radiology Labs 5. Quarantine service providers (Hotels and health centers) Nice effort by JITO. Share it, Save it. #rjdhvanit #Dhvanit #sharetosavelives #COVID19 #CoronaVirus #amdavadfightscorona #gujaratfightscovid19 #radiomirchi #MirchiGujarati