RJ Dhvanit Best RJ in Gujarat Radio Mirchi

ખિસકોલીનો માળો! આ એનો આઠમો પ્રયત્ન હતો, પણ એ ડીપ્રેસ ન થઈ… #squirrel #nature #lifelessons #morningmantra

Read More

Back to School ! આપણે એડલ્ટ્સ પોતાની જાતને બહુ વધુ પડતી સિરિયસ બનાવી દઈએ છીએ. બાળકની દુનિયા અને આપણી 'કહેવાતા સમજદાર' લોકોની દુનિયા બે બહુ જ જુદી રીતે વિકસતી ઘટનાઓ છે. જો કાન ખુલ્લા રાખીએ તો બાળકો પાસે ઘણું છે આપણને કહેવા માટે. અદાણી વિદ્યામંદિરના બાળકો સાથે સંવાદ કરતી વખતે મને એમના 'આઉટ ઓફ સિલેબસ' સવાલોના જવાબ આપવાની સૌથી વધુ મજા પડી. કુતૂહલમાં જ બધા પ્રશ્નોના હલ છે, એ વાત આ બાળકોની બોડીલેંગ્વેજ અને એમના સવાલોમાં ઝળકતી હતી. #education #gujarat #ahmedabad #lifelessons

ગઈકાલના અંધારિયા વરસાદ પછીનો ઉજાશ.. રવિવારની સવાર.. બાલ્કનીની મોકળાશ.. Life shines bright is we see light in darkness.

Congratulations🎉 @caroline_sudan wish you a very happy married life🎊🎊🎊 #wedding #celebration #friends #explore #reelitfeelit #dance #marriage #rjkunal #rjdhvanit #rjekta

Bioscope of Life : A workshop Choice : This Saturday OR Sunday. Time : 8 pm For Registration : 9033446190 Or 9737047632 Witness Your Life through the bioscope of Shri Som Tyagi. #life #happiness #gujarat #ahmedabad #amdavad #rjdhvanit

Life is a cake and love is the icing on it. This is my cake. 😂 પ્રસ્તુત છે કેળા-અખરોટનો ગળ્યો હાંડવો by નવી નવાઈના શેફ! અમારું મગજ આમાં નાખેલ અખરોટ જેવડું જ છે, કોઈએ ખાવું નહીં. ઓર્ડર લેવામાં આવતા નથી, બોસના પણ! 😎

હા તો? તો શું? ઘેર-ઘેર સુપરહીરો પેદા કરીશું તો કોમન મેન કોણ બનશે? આમ આદમીની જીંદગીનો લહાવો કોણ લેશે? બાળપણનો આનંદ કોણ માણશે? If all of us will produce super kids, who will relish to play with sand and mud? I must do something about Kids losing their simple joys of life because of us - Adults. We are the culprits to snatch away the luxury in simple joys of childhood. Anyone with me? Any suggestions on what should I do using Radio and social media? #rjdhvanit

હા તો? તો શું? ઘેર-ઘેર સુપરહીરો પેદા કરીશું તો કોમન મેન કોણ બનશે? આમ આદમીની જીંદગીનો લહાવો કોણ લેશે? બાળપણનો આનંદ કોણ માણશે? If all of us will produce super kids, who will relish to play with sand and mud? I must do something about Kids losing their simple joys of life because of us - Adults. We are the culprits to snatch away the luxury in simple joys of childhood. Anyone with me? Any suggestions on what should I do using Radio and social media?