RJ Dhvanit Best RJ in Gujarat Radio Mirchi

આ પુસ્તકો હું વાંચીશ. છેલ્લું તમે વાંચજો! 😛 Book Fair 2022 at CG Road, Opp Municipal Market #morningmantrawithdhvanit #literature #gujarat #gujarati @navbharatofficial #ahmedabad

Read More

મંગળવારે સાંજે મળીએ. થોડી ગોઠડી કરીએ. Book Fair, Opp Municipal Market, CG Road 10 am to 10 pm till 26th Sept 2022. #book #literature #gujarat @navbharatofficial #gujarati

સાથે મળીને સર્જન : ટચૂકડી Tales Pl send your original children stories on WhatsApp 9106613604 Or drop the copy of your original children stories at Book Fair 2022 opp Municipal Market, CG Road 10 am to 10 pm till 26th Sept. #literature #children @navbharatofficial #gujarat

હમણાંથી રોજ સવારે આ મોર અમને આ ગીત ગાવા પ્રેરે છે - “મોરલા હો ! મુંને થોડી ઘડી તારો આપ અષાઢીલો કંઠ : ખોવાયેલી વાદળીને હું છેલ્લી વાર સાદ પાડી લઉં.” - રવિન્દ્રનાથ ટાગોર (અનુ. ઝવેરચંદ મેઘાણી) #rabindranathtagore #gujarati #zaverchandmeghani #literature #gujaratiliterature #rabindrasangeet

તો લ્યો આ ગાયું… રવિન્દ્રનાથ ઠાકુરની રચના (અનુવાદ ઝવેરચંદ મેઘાણી) સ્વરાંકન : શ્યામલ - સૌમિલ મુન્શી @rakshitpandit ની ડીમાન્ડ પૂરી થઈ.. #literature #gujarat #gujarati #tagore #rabindranathtagore #zaverchandmeghani #music

ચાલો મળીએ જી. એલ. એફ. માં ધ્વનિતને 14 મે, 2022, શનિવાર । સાંજે 4 થી 5 - ધ્વનિત રીટાયર થાય છે ! થાય છે ? 15 મે, 2022, રવિવાર । સવારે 11 થી 12:30 - દેવકી - ધ્વનિત ડાયનેમિક્સ શો ! આજે જ રજીસ્ટર કરો: https://gujlitfest.org/registration/ #Glf #gujlitfest #gujaratliteraturefestival #announcement #GLF9 #GujLitFest9 #GLF2022 #gujlitfest2022 #dhvanit

ધ્રુવ ભટ્ટની કથા ‘અતરાપી’ના અદ્ભુત પાત્ર એવા ‘સારમેય’ નામના ગલૂડિયાને ગુરુ બનાવીએ તો? તો શીખવા મળે કે, દરેક પ્રશ્નના ત્રણ જ જવાબ મળે છે. એક : તેમ કરવું મને જરૂરી લાગતું નથી. બે : હું જાણતો નથી. ત્રણ : તેવું હોઈ પણ શકે. #gujarati #literature #gujaratiliterature