‘ગાયનોસà«àª•ોપ’ ઘણાં લાંબા સમયથી વિચારતો હતો કે ગà«àªœàª°àª¾àª¤à«€ સોશà«àª¯àª² મીડિયામાં મà«àª¯à«àªà«€àª• રીવà«àª¯à«àª¨à«€ સà«àªªà«‡àª¸ કà«àª°àª¿àª¯à«‡àªŸ કરà«àª‚. àªàªŸàª²à«‡ આજે શરૂઆત કરવી છે. વાત કરવી છે, “વેનà«àªŸà«€àª²à«‡àªŸàª°â€ ફિલà«àª®àª¨àª¾ સંગીતની. Full #musicreview here: https://t.co/I Sep 03, 2018 24
‘ગાયનોસà«àª•ોપ’ ઘણાં લાંબા સમયથી વિચારતો હતો કે ગà«àªœàª°àª¾àª¤à«€ સોશà«àª¯àª² મીડિયામાં મà«àª¯à«àªà«€àª• રીવà«àª¯à«àª¨à«€ સà«àªªà«‡àª¸ કà«àª°àª¿àª¯à«‡àªŸ કરà«àª‚. વà«àª¯àª¸à«àª¤àª¤àª¾àª¨à«‡ કારણે સમય ફાળવી નહોતો શકતો. અને અનà«àª¯ ઘણાં લેખકોની જેમ મને ગà«àªœàª°àª¾àª¤à«€àª®àª¾àª‚ ટાઈપ કરવાની ફાવટ ના હોવાને કારણે મન પાછà«àª‚ પડતà«àª‚ હતà«àª‚. મનેય ખબર છે કે સોશà«àª¯àª² મીડિયામાં કોઈ લાંબૠલાંબૠવાંચતà«àª‚ નથી, પણ આજે લખવાનà«àª‚ મન થયà«àª‚. કેમ? આજે જનà«àª®àª¾àª·à«àªŸàª®à«€àª¨à«‹ સમય અને શહેરમાં àªàª• અજબ પà«àª°àª•ારની શાંતિનો માહોલ છે (ઘણાં બહારગામ ગયા હશે અને શહેરમાં રહેનારા કાં તો દબાવીને ફરાળ કરà«àª¯àª¾àª‚ પછી ડાબે પડખે ‘વામકà«àª•à«àª·à«€â€™ કરતાં હશે, કાં પછી ‘પતà«àª¤àª¾â€™ ના મહેલ ચણવામાં વà«àª¯àª¸à«àª¤ હશે), àªàªŸàª²à«‡ લખવાનà«àª‚ મન થયà«àª‚. પહેલાં àªàª•-બે સà«àªªàª·à«àªŸàª¤àª¾... ગà«àªœàª°àª¾àª¤à«€ ફિલà«àª®à«‹ વિષે મà«àª•à«àª¤ મને મારાથી લખી –બોલી નથી શકાતà«àª‚. àªàª¨àª¾ કારણોના પિષà«àªŸàªªà«€àª‚જણમાં પડવા કરતાં શà«àª‚ લખી શકાય àªàª® છે ઠશોધવા બેસà«àª‚ તો પહેલà«àª‚ જ મળી આવે – “promising ગà«àªœàª°àª¾àª¤à«€ ફિલà«àª®à«‹àª¨àª¾ સંગીતનà«àª‚ રસદરà«àª¶àª¨â€. અને હવે તો ગà«àªœàª°àª¾àª¤à«€ કલાકારો દà«àªµàª¾àª°àª¾ યà«-ટà«àª¯à«àª¬ પર રજૠથતાં singles પણ ધીમે-ધીમે àªàª®àª¨à«€ ઓડીયનà«àª¸ શોધી જ લે છે. તો કà«àª¯àª¾àª°à«‡àª• ઠપà«àª°àª¯àª¾àª¸à«‹ વિષે પણ લખી શકાય. àªàªŸàª²à«‡ આજે શરૂઆત કરવી છે. વાત કરવી છે, “વેનà«àªŸà«€àª²à«‡àªŸàª°â€ ફિલà«àª®àª¨àª¾ સંગીતની. મૂળ મરાઠી ફિલà«àª® ‘વà«àª¹à«‡àª¨à«àªŸà«€àª²à«‡àªŸàª°â€™ પà«àª°àª¿àª¯àª‚કા ચોપરા ઠપà«àª°à«‹àª¡à«àª¯à«àª¸ કરેલી અને àªàª®àª¾àª‚ પિતા પà«àª°àª¤à«àª¯à«‡ પà«àª°à«‡àª® અàªàª¿àªµà«àª¯àª•à«àª¤ કરતાં àªàª• ગીતનà«àª‚ કવર વરà«àªàª¨ પà«àª°àª¿àª¯àª‚કા ઠપણ ગયà«àª‚ હતà«àª‚. જયારે ઠજ વારà«àª¤àª¾ પરથી બનતી ગà«àªœàª°àª¾àª¤à«€ ફિલà«àª®àª®àª¾àª‚ નવેસરથી ગીતો લખાયા અને સંગીતબદà«àª§ થયા હોય àªàª® લાગે છે. àªàªŸàª²à«‡ સà«àªŸà«‹àª°à«€àª®àª¾àª‚ સિચà«àª¯à«àªàª¶àª¨ ઠજ પણ ગીતો નવા. પહેલà«àª‚ ગીત ‘અંબા રે અંબા’ : ઓરીજીનલ ‘વà«àª¹à«‡àª¨à«àªŸà«€àª²à«‡àªŸàª°â€™ (મહારાષà«àªŸà«àª°àª®àª¾àª‚ દà«àª•ાનો પર લટકતાં બોરà«àª¡àª®àª¾àª‚ ટીવીને બદલે ટીવà«àª¹à«€ લખેલà«àª‚ હોય છે. વà«àª¹à«€.શાંતારામ યાદ છે ને?) ફિલà«àª®àª®àª¾àª‚ ગણેશોતà«àª¸àªµàª¨à«‡ અનà«àª°à«‚પ ગીત હતà«àª‚ – ‘યા રે યા...’ જયારે ગà«àªœàª°àª¾àª¤à«€àª®àª¾àª‚ નવરાતà«àª°à«€àª¨à«‡ ધà«àª¯àª¾àª¨àª®àª¾àª‚ રાખીને ગરબો લખાયો છે ‘અંબા રે અંબા’. આ ગરબાની ધૂન પર ‘મહારાષà«àªŸà«àª°à«€àª¯àª¨â€™ શૈલીની સà«àªªàª·à«àªŸ અસર છે. ગીતના મà«àª–ડા ‘અંબા રે અંબા’ પર ‘જય દેવ જય દેવ જય મંગલમૂરà«àª¤àª¿â€™ આરતીના સૂરનો સà«àª‚દર પà«àª°àªàª¾àªµ છે. ગાયકો પારà«àª¥àª¿àªµ ગોહિલ અને આદિતà«àª¯ ગઢવીની àªàª¨àª°à«àªœà«€ અંબાજીના પદયાતà«àª°à«€àª“નો ઉતà«àª¸àª¾àª¹ વધારવા માટે વપરાતા હરà«àª·à«‹àª¦àª—ારને સરસ રીતે àªà«€àª²à«‡ છે. જે તાલમાં ખેલૈયાઓ હીંચ લેતા હોય છે ઠહીંચની રીધમ આગળ જતાં પારંપરિક દà«àª¹àª¾ તરફ વળે છે. વેનà«àªŸà«€àª²à«‡àªŸàª° પર જીવન-મૃતà«àª¯à« વચà«àªšà«‡ àªà«‹àª²àª¾àª‚ ખાતાં વà«àª¯àª•à«àª¤àª¿àª¨àª¾ પરિવાર માટે ‘કà«àªŸà«àª‚બ સો પà«àª°à«€àª¤ દે’ની કામના કરતો ટà«àª°à«‡àª¡à«€àª¶àª¨àª² દà«àª¹à«‹ ‘રિદà«àª§àª¿ દે સિદà«àª§àª¿ દે’ પણ અહીં સરસ રીતે વણી લેવાયો છે. ‘રોંગસાઈડ રાજà«â€™àª¨àª¾ ‘ગોરી રાધા ને કાળો કાન’ની જેમ આગળ જતાં ‘અંબા રે અંબા’ નવરાતà«àª°à«€àª®àª¾àª‚ ગવાતો થઇ જશે. બીજà«àª‚ ગીત ‘દેખાતો નથી’ : આ ફિલà«àª®àª¨à«àª‚ શà«àª°à«‡àª·à«àª ગીત છે. પિતાની ગેરહાજરી અનà«àªàªµàª¤à«àª‚ દરેક હૃદય આ ગીતના ધબકારમાં પિતાની હાજરીને ફરી-ફરી જીવશે. ગીતકાર નિરેન àªàªŸà«àªŸàª¨à«‡ ગà«àªœàª°àª¾àª¤à«€ ફિલà«àª® સંગીતને àªàª• ઉતà«àª¤àª® àªà«‡àªŸ આપવા બદલ અàªàª¿àª¨àª‚દન! ‘કોણ જાણે કેમ દેખાતો નથી, બાપનો આ પà«àª°à«‡àª® દેખાતો નથી, વાયરાની જેમ દેખાતો નથી, બાપનો આ પà«àª°à«‡àª® દેખાતો નથી.†દર વરà«àª·à«‡ હોંશેહોંશે ‘મધરà«àª¸ ડે’ ઉજવાય છે અને માતૃપà«àª°à«‡àª® પર અનેક પà«àª¸à«àª¤àª•à«‹ લખાયા છે. માનો મહિમા થાય છે àªàªŸàª²à«‹ બાપનો થતો નથી. માના ખોળા જેટલà«àª‚ જ મહતà«àªµ પિતાના ખàªàª¾àª¨à«àª‚ છે. માની મમતા જેટલà«àª‚ જ મહતà«àªµ પિતાઠસમયસર આપેલ ઠપકાનà«àª‚ છે. જેટલી સહજતાથી મા બાળકને ‘આઈ લવ યà«â€™ કહી શકે àªàªŸàª²à«€ સહજતાથી પિતા àªàª¨àª¾ મોટા પà«àª¤à«àª°àª¨à«‡ ચૂમી શકતો નથી. યà«àªµàª¾àª¨ પà«àª¤à«àª° અને વૃદà«àª§ પિતા વચà«àªšà«‡ કà«àª¯àª¾àª°à«‡àª• થયેલી દલીલબાજીમાં àªàª• વાકà«àª¯ તો કાને અથડાય જ – ‘તમને નહીં સમજાય!’ બંને પકà«àª·à«‡àª¥à«€ બોલાયેલ આ àªàª• વાકà«àª¯ જનરેશન ગેપ – ઈગોના બે પરà«àªµàª¤à«‹ વચà«àªšà«‡ સરà«àªœàª¾àª¤à«€ ગેરસમજણની ખીણનà«àª‚ માપ માપે છે. Dhvanit જનરેશન ગેપના મà«àª¦à«àª¦à«‡ કોઈની પણ સાઈડ લીધા વિના આ ગીતની àªàª• પંકà«àª¤àª¿àª®àª¾àª‚ વરà«àª£àªµà«àª¯à«‹ છે કે, ‘બેઉ પેઢીને ઘણી ફરિયાદ છે કાચ પાયેલા બધાં સંવાદ છે.’ સંવાદમાં કડવાશ વિખવાદ સરà«àªœà«‡ છે. આપણે જેમને સૌથી વધૠપà«àª°à«‡àª® કરતાં હોઈઠàªàª®àª¨à«‡ જ કેમ સૌથી વધૠહરà«àªŸ કરતાં હોઈઠછીàª? àªàª®àª¾àª‚ય ખાસ કરીને પિતા-પà«àª¤à«àª° વચà«àªšà«‡ લાગણીઓની આપ-લે સહજ કેમ નથી રહેતી? સૌમà«àª¯ જોશીના નાટક ‘વેલકમ જીંદગી’ની જેમ આ ગીત પણ પિતા-પà«àª¤à«àª° વચà«àªšà«‡àª¨à«€ અવà«àª¯àª•à«àª¤ લાગણીઓને સમજાવે છે. સિદà«àª§àª¾àª°à«àª¥ àªàª¾àªµàª¸àª¾àª°àª¨àª¾ અવાજમાં àªàª¾àª°à«‹àªàª¾àª° લાગણીઓ છલકાય છે. કવિના àªàª•-àªàª• શબà«àª¦àª¨à«‡ àªàª¾àªµ પà«àª°àª¦àª¾àª¨ કરવામાં સિદà«àª§àª¾àª°à«àª¥àª¨à«€ ગાયકી અસરકારક સાબિત થાય છે. અને સૌથી મહતà«àªµàª¨à«àª‚ છે અનà«àª•ોમà«àªªà«àª²à«€àª•ેટેડ કમà«àªªà«‹àªà«€àª¶àª¨. ગીતમાં વાંસળીના સૂર યોગà«àª¯ àªàª¾àªµàªµàª¿àª¶à«àªµ સરà«àªœà«‡ છે. મà«àª¯à«àªà«€àª• કમà«àªªà«‹àªàª° પારà«àª¥ àªàª°àª¤ ઠકà«àª•રની આખી જરà«àª¨à«€àª¨àª¾ àªàª• àªàª¾àª—નો હà«àª‚ સાકà«àª·à«€ રહà«àª¯à«‹ છà«àª‚. àªàª• ટીનàªàªœàª° ટેલેનà«àªŸà«‡àª¡ મà«àª¯à«àªà«€àª¶àª¿àª¯àª¨àª®àª¾àª‚થી àªàª• ગંàªà«€àª° સમજૠસંગીતકાર તરીકે àªàª¨à«‹ ગà«àª°à«‹àª¥ મેં દà«àª¨àª¿àª¯àª¾ કરતાં જà«àª¦à«€ દà«àª°àª·à«àªŸàª¿àª જોયો છે. છેલà«àª²àª¾ દસ વરà«àª·àª®àª¾àª‚ àªàª£à«‡ રચેલા બધાં ગીતોમાં “વેનà«àªŸà«€àª²à«‡àªŸàª°â€àª¨à«àª‚ આ સોંગ ‘દેખાતો નથી’ ઠટોપ-થà«àª°à«€àª®àª¾àª‚ આવે જ! Dhvanit તà«àª°à«€àªœà«àª‚ ગીત ‘àªàª¾àª¡àª¾àª¨àª¾ મકાનમાં’ : હારà«àª®à«‹àª¨àª¿àª¯àª®àª¨àª¾ સૂરથી શરૠથતà«àª‚ આ ગીત, ગà«àªœàª°àª¾àª¤à«€ ડાયરાને ડોલાવતાં વાજિંતà«àª° બેનà«àªœà«‹àª¨àª¾ સà«àª° અને આદિતà«àª¯ ગઢવીના કસાયેલા અવાજ અને àªàª• ગજબ ફિલોસોફી વચà«àªšà«‡ àªà«‚લતà«àª‚ રહે છે. નિરેન àªàªŸà«àªŸà«‡ અહીં àªàª• સરસ પà«àª°àª¯à«‹àª— કરà«àª¯à«‹ છે. વરà«àª·à«‹àª¥à«€ ગવાતા ગà«àªœàª°àª¾àª¤à«€ àªàªœàª¨ ‘જીવ શાને ફરે છે ગà«àª®àª¾àª¨àª®àª¾àª‚, તારે રહેવà«àª‚ રે àªàª¾àª¡àª¾àª¨àª¾ મકાનમાં’ (કદાચ તમે હેમંત ચૌહાન, પà«àª°àª«à«àª² દવે કે પછી હરિ àªàª°àªµàª¾àª¡àª¨àª¾ અવાજમાં સાંàªàª³à«àª¯à«àª‚ હશે.) આ àªàªœàª¨àª¨à«‡ કનà«àªŸà«‡àª®à«àªªàª°àª°à«€ કોનà«àªŸà«‡àª•à«àª¸à«àªŸ આપà«àª¯à«‹ છે! “અડધà«àª‚ આયખà«àª‚ ટીવીમાં ગયà«àª‚ ને અડધà«àª‚ ગà«àª¯à«àª‚ ફોનમાં મનમાં તો ગીતડાં ફિલમના વાગે તારા કહેવાતાં મનમાં!†અહીં પહેલી વાહ! ‘હવે ખૂટà«àª¯à«‹ છે ડેટા તારા પà«àª²àª¾àª¨àª®àª¾àª‚!’ અહીં બીજી વાહ! વાહ! ‘તેં તો દરવાજો ખોલà«àª¯à«‹ વિમાનમાં!’ અહીં તà«àª°à«€àªœà«€ વાહ! વાહ! વાહ! જે બà«àª¬àª¾àª¤ નીરેનàªàª¾àªˆ! યà«àªµàª¾ ફોકસિંગર આદિતà«àª¯ ગઢવી ઠઆપણા વારસાનà«àª‚ નવલà«àª‚ ઘરેણà«àª‚ છે. àªàª£à«‡ ગીતને યથાયોગà«àª¯ કોમિક ટચ આપà«àª¯à«‹ છે. ‘પીપલી લાઈવ’ની ‘મહેંગાઈ ડાયન’ યાદ આવી જાય àªàªµà«‹ સરસ કટાકà«àª· ઉàªà«‹ કરે છે આ ગીત. આ લોકગીતના ઓરીજીનલ કવિ કે કમà«àªªà«‹àªàª° વિષે મને કોઈ ખà«àª¯àª¾àª² નથી. તમને ખબર હોય તો પà«àª°àª•ાશ પાડશો! ‘વેનà«àªŸà«€àª²à«‡àªŸàª°â€™àª¨à«€ સમગà«àª° મà«àª¯à«àªà«€àª•લ ટીમને શà«àªàª•ામનાઓ. ફિલà«àª® બોકà«àª¸àª“ફીસ ગજવે અને àªàª¨àª¾ ગીતો લોકોના મનમાં ધà«àªµàª¨àª¿àª¤ થયા કરે (àªàªŸàª²à«‡ વારંવાર પડઘાયા કરે àªàª®! self-obsessed, you see!) àªàªµà«€ અઢળક શà«àªàª•ામનાઓ. બાકી, દà«àªƒàª–ના દરિયામાં સફર કરતાં-કરતાં તમને તમારા સà«àª–ના છૂટાછવાયા અનેક ટાપà«àª“ મળી રહે àªàªµà«€ શà«àªàª•ામનાઓ. ઠજય શà«àª°à«€ કૃષà«àª£! (આટલà«àª‚ ટાઈપ કરતાં àªàª• કલાક થયો! àªàªŸàª²à«‡ જ લાંબૠલખવાનà«àª‚ જોર આવે છે મને!) #musicreview #gujarat #ventilator #gujaratifilm #dhvanitreviews Parth Bharat Thakkar Jackie Shroff Pratik Gandhi @Niren H Bhatt @umang vyas Sep 03, 2018 395