RJ Dhvanit Best RJ in Gujarat Radio Mirchi

ગરબે ઘૂમે તું! ‘તને જાતાં જોઈ પનઘટની વાટે’ નું અદ્ભુત કન્ટેન્પરરી એકસટેન્શન! આદરણીય કવિ તુષાર શુક્લએ ઘણાં બધા ગરબાની ભેટ આપણને આપી છે. એમાં એક નવો ગરબો ઉમેરાયો મારા પ્રિય પર્ફોર્મર પાર્થ સંજય ઓઝાની પ્રસ્તુતિરુપે. ઋષિ વકીલનું સુંદર કામ. વિડીયોમાં રુપાલી દ્વારા નિર્દેશિત નૃત્યકલા પણ આકર્ષક! Garba of the Day : Garbe Ghoome Tu Tushar Shukla Parth Oza #garba #garbaoftheday #dhunoftheday #radiomirchi #mirchigujarati #gujarati #raas #navratri2020 #navratri #dotd #dhvanit #rjdhvanit

આજનો નવો ગરબો - મોતી વેરાણા ચોકમાં! અમિત ત્રિવેદીએ ‘સોંગ્સ ઓફ ફેઈથ’માં પહેલું સર્જન કર્યું એમની મમ્મીએ લખેલ એક ગરબાનું. ઓસમાણ મીરના અવાજમાં માણો એનો રસાસ્વાદ.. Garba of the day - Moti Verana Chok Ma.. #ATAzaad #amittrivedi ##amittrivedimusic #motiveerana #garba #garbaoftheday #dhunoftheday #radiomirchi #mirchigujarati #gujarati #raas #navratri2020 #navratri #dotd #dhvanit #rjdhvanit

રામ-સીતાનો ગરબો! રાધા-કૃષ્ણનો ઉલ્લેખ ધરાવતાં ઘણાં રાસ-ગરબા આપણે સાંભળ્યા છે, પણ રામ-સીતાનો દાંપત્યજીવનનો ગરબો? ‘લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો!’ અહીં જાણી જોઈને મેં શૃંગારરસના કલ્પનનો ઉલ્લેખ ટાળ્યો છે. Garba of the day – Laving Keri Lakadiye #garba #garbaoftheday #dhunoftheday #radiomirchi #mirchigujarati #gujarati #raas #navratri2020 #navratri #dotd #dhvanit #rjdhvanit