પ્રતિભાવંત પિતાના સંતાન હોવું સહેલું નથી... #RajivKapoor #Omshanti #MirchiGujarati #rjdhvanit Feb 10, 2021 1652
આશિષભાઈ જ્યારે નિશિત મહેતાના સ્ટુડિયો પર વોઈસ-ઓવર રેકોર્ડિગ માટે જાય ત્યારે ઘણી વાર કોઈ વ્યક્તિને સ્ટુડિયો પહોંચતા મોડું થાય અથવા કામ વચ્ચે બ્રેકના સમયે તેઓ કાંઈક લખતા રહેતાં. એવી જ એક વાર્તાનું અદ્ભુત નેરેશન... મ્યુઝિકા સ્ટુડિયોની સાથે મળીને આશિષભાઈ આપણા માટે આવી અમુક વાર્તાઓ વહેંચવાના હતા. એમાંની એક unpublished story નિશિતભાઈ પાસેથી મળેલ છે. આ અવાજ કાયમ યાદ રહેશે... અલવિદા આશિષ કક્કડ... #ashishkakkad #omshanti #alvidaashishkakkad #rjdhvanit #dhvanit #RadioMirchi #MirchiGujarati
તાનારીરીનું ગીત ‘ગરજ ગરજ બરસો’ સાંભળ્યું છે? ચાલો સાંભળીએ અને મહેશ-નરેશના કામને યાદ કરીએ. ભાથીજી મહારાજ ફિલ્મમાં મલ્લિકા સારાભાઈ હીરોઈન અને નરેશ કનોડીયા હીરો! ગરબો હતો ‘મારો સોનાનો ઘડુલો રે..’ A tribute to the Biggest Superstar of Gujarati Cinema. The millennium megastar @nareshkanodia #nareshkanodia #omshanti #restinpeace #millenniummegastar @hitukanodia
તાનારીરીનું ગીત ‘ગરજ ગરજ બરસો’ સાંભળ્યું છે? ચાલો સાંભળીએ અને મહેશ-નરેશના કામને યાદ કરીએ. મલ્લિકા સારાભાઈ હીરોઈન અને નરેશ કનોડીયા હીરો! ગરબો હતો ‘મારો સોનાનો ઘડુલો રે..’ A tribute to the Biggest Superstar of Gujarati Cinema. The millennium megastar Naresh Kanodia #nareshkanodia #omshanti #restinpeace #millenniummegastar Hitu Kanodia Oct 28, 2020 6084
ભાઈ-ભાઈ વચ્ચે કેટલો બધો પ્રેમ! આંખો ભરાઈ આવી... હૈયું રડી પડ્યું. 😔 આપણા માટે પ્રેમ, સંઘર્ષ-સાહસ અને બંધુત્વનો સંદેશ એટલે કનોડિયાભાઈઓનું જીવન. ઓમ્ શાંતિ.. #NareshKanodiya #maheshkanodia #omshanti