RJ Dhvanit Best RJ in Gujarat Radio Mirchi

જિંદગીને છલોછલ જીવવા માટે શું કરવું? જિંદગીને છલોછલ જીવવા માટે, મશીન બનતા અટકી જવું. જાતને મશીન બનતા રોકી દેવી. ‘ભાગ મિલખા ભાગ’ તો જોઇ જ હશે. મિલખા સિંઘે કેટલો સંઘર્ષ, કેટલી મહેનત કરેલી એ પણ જોયું હશે. મિલખા તો પ્રતિક છે. આપણું જગત, અસંખ્ય એવાં શૂરવીરોથી ભરચક છે, જેમણે જાતને જીતી હોય, ડરને નાથ્યો હોય, ઝઝૂમ્યાં હોય. જિંદગીને એટલી ભારે કયારેય બનાવી ના દેવી કે ઢસેડવી પડે, ખેંચવી પડે. જિંદગીનો એક જ પરપઝ છે, જાતને ઉંચકવી, પરિસ્થિતિથી ઉપર ઉઠવું, સંજોગોથી પર જઈને જિંદગીને માણવી. હું જાણું છું, કહેવું સહેલું છે, કરવું અઘરું; અઘરું છે પણ અશક્ય નહીં. “ઝિંદા હૈ, તો પ્યાલા પૂરા ભર લે...પૂરા..” છેલ્લે પૂરો શ્વાસ તમે ક્યારે લીધેલો? એક દમ ઊંડો, ફેફસાંના છેલ્લા પોલાણમાં તાજી હવા ભરાય એવો પૂરો શ્વાસ, છેલ્લે તમે ક્યારે લીધેલો? છેલ્લે પેટ ભરીને ક્યારે જમ્યા હતાં? દિલ ખુશ થઇ જાય એવું હોં! આમ ભાવતું ભોજન. મરવાના ડરથી જમ્યા હોય એવું નહિ, જીવીએ છિએ એવા આનંદથી જમ્યા હોવ. કોઇ પણ ડિસ્ટર્બન્સ વગરના.. ના મોબાઇલ કે ના કોઇ બીજી બધી આડી અવળી વાતો, એવું ભોજન કયારે કરેલું? જઠરને, જઠરાગ્નિને ગમે એવું ક્યારે જમ્યા હતાં? છેલ્લે શરીરને સ્ટ્રેચમ-સ્ટ્રેચ ક્યારે કરેલી? આમ બધાં જ સ્નાયુઓને મોજ પડી જાય, શિથીલ થવાની, ખેંચાવાની, મજા પડે એવી કસરતો ક્યારે કરેલી? બીજા બધાં કરે છે એટલે નહીં, જાતને ગમે એવો વ્યાયામ ક્યારે કરેલો? જીવવું હોય, તો ખુદને મશીન બનવાથી બચાવો દોસ્ત. બાળકો સાથે રમો, વૃદ્ધો સાથે વાતો કરો, મા ના ખોળામાં માથું મુકો, પપ્પાને ચંપી કરી આપો, પ્રિયજનને ચૂમી લો, જેટલું ચૂમી શકાય એટલું, મન ભરીને ચૂમી લો દોસ્ત.. આજે એક વસ્તુનો નિશ્ચય કરો, જે પણ કરો એ પૂરા દિલથી કરજો, અધૂરા મનથી નહિ. નાનામાં નાની પ્રવૃત્તિ અધૂરા ધ્યાન સાથે નહિ, પૂરા મન સાથે. એક નવો દિવસ મળ્યો જ છે, તો જિંદગી મુબારક દોસ્ત! હું છું પોઝિટીવીટીનો સુપર સ્પ્રેડર ધ્વનિત, કીપ સ્માઇલિંગ :) . . #dhunoftheday #tamarodhvanittamarisathe #positivitynuinjection #positivetalks #RjDhvanit #dearzindagi #topicalpost #ahmedabad #MirchiGujarati

CM રૂપાણીની મોટી જાહેરાત તમામ ખાનગી હોસ્પિટલ , દવાખાનામાં કોરોના સારવારની મંજૂરી.. . - તમામ ખાનગી હોસ્પિટલ , ક્લિનિક્સ , નર્સિંગ હોમના ડૉક્ટર્સ કોરોના દર્દીની સારવાર કરી શકશે આગામી 15 જૂન 2021 સુધી રાજ્ય સરકાર આ મંજૂરી આપે છેઃ CM રૂપાણી - કોઈ મંજૂરી લેવાની જરૂર નહીં , માત્ર કલેક્ટર કે મ્યુનિ . કમિશ્નરને જાણ કરવાની રહેશે . હાલની પરિસ્થિતિમાં આ નિર્ણય લેવો ખૂબ જરૂરી હતોઃ CM રૂપાણી . . #breakingnews #newsupdates #healthupdates #topicalpost #topicalspots #RjDhvanit #mirchigujarati #ahmedabad #surat #rajkot #bharuch

Read More

પરિસ્થિતિ ગંભીર છે. કોરોના પેશન્ટ્સ અને એમના સગાંવહાલા માટે ટિફિન સર્વિસનું લિસ્ટ ફરી શેર કરું છું. આ લિંક પર ક્લિક કરો. https://bit.ly/FiACares આ લિસ્ટ અમદાવાદનું છે. બીજા શહેરના મિત્રો એમના શહેરની વિગત અહીં કમેન્ટ સેકશનમાં મૂકી શકશે. જે પરિવારોને જરુર હોય તેમને ટેગ કરો. જે આવી સેવા આપતા હોય તેમને પણ ટેગ કરો. Thanks Rohan Bhatt and Esha Shah for updating this consolidated list. @foodoholicsinahmedabad For future, this list is available on their page as a post under the topic - FiA Cares, so that it is easy to find. Master Directory for Tiffin Service Providers for Covid Patients. :: https://bit.ly/FiACares :: Tag those in need, and those in service. ❤️ #rjdhvanit

ગુજરાતમાં RT-PCR રિપોર્ટ સિવાય પણ કોવિડ પોઝીટીવ આવેલ દર્દીઓને સારવાર માટે અપાશે રેમડેસિવિર ઈન્જેકશન... આરોગ્ય વિભાગના નવા પરિપત્ર પ્રમાણે HRCT કે રેપીડ એન્ટીજન ટેસ્ટમાં પોઝીટીવ આવેલ દર્દીઓને પણ આપશે. . . #newsoftheday #rjdhvanit #breakingnews #topicalpost #topicalcbd #gujarat #ahmedabad #healthupdates #mirchigujarati

ગુજરાત બોર્ડની ધો .10 અને 12 ની પરીક્ષા મોકૂફ ... ધોરણ 1 થી 9 અને 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે .. . . #gsebexam #boardexam #breakingnews #topicalpost #rjdhvanit #mirchigujarati #topicalspot #gujaratboard

તમે છેલ્લે ચકલી ક્યારે જોઈ? . . Happy World Sparrow Day . . #worldsparrowday #worldsparrowday2021 #chakli #topicalpost #topicalspot #momentmarketing #rjdhvanit #mirchigujarati #topicalcbd #ahmedabad #gujarat #dhvanit

GIFT : Geeta an Inspiring Friend to Treasure! A wonderful initiative by Chinmaya Mission for Youngsters this National Youth Day. Check out the details on the poster. Link for registration in the FIRST comment below. All sessions are free. #bhagwadgeeta #srimadbhagavadgita #chinmayamission #knowledge #youthday2020

GIFT : Geeta an Inspiring Friend to Treasure! A wonderful initiative by Chinmaya Mission for Youngsters this National Youth Day. Check out the details on the poster. All sessions are free. #bhagwadgeeta #srimadbhagavadgita #chinmayamission #knowledge #youthday2020