તાનારીરીનું ગીત ‘ગરજ ગરજ બરસો’ સાંભળ્યું છે? ચાલો સાંભળીએ અને મહેશ-નરેશના કામને યાદ કરીએ. ભાથીજી મહારાજ ફિલ્મમાં મલ્લિકા સારાભાઈ હીરોઈન અને નરેશ કનોડીયા હીરો! ગરબો હતો ‘મારો સોનાનો ઘડુલો રે..’ A tribute to the Biggest Superstar of Gujarati Cinema. The millennium megastar @nareshkanodia #nareshkanodia #omshanti #restinpeace #millenniummegastar @hitukanodia
તાનારીરીનું ગીત ‘ગરજ ગરજ બરસો’ સાંભળ્યું છે? ચાલો સાંભળીએ અને મહેશ-નરેશના કામને યાદ કરીએ. મલ્લિકા સારાભાઈ હીરોઈન અને નરેશ કનોડીયા હીરો! ગરબો હતો ‘મારો સોનાનો ઘડુલો રે..’ A tribute to the Biggest Superstar of Gujarati Cinema. The millennium megastar Naresh Kanodia #nareshkanodia #omshanti #restinpeace #millenniummegastar Hitu Kanodia Oct 28, 2020 6084
એક એવો હીરો જેણે સૌથી વધુ women-centric ફિલ્મોમાં કામ કર્યું. એવી ફિલ્મો જેના ટાઈટલ્સ પણ હિરોઈન-કેન્દ્રી હતા. ચાંદની, દામિની, હીના, સાહિબાં, સરગમ, સિંદૂર, એક ચાદર મૈલી સી, નગીના, બોલ રાધા બોલ, સાજન કા ઘર... અને બોબી પણ! એક એવો હીરો જેણે સૌથી વધુ નવી હીરોઈન્સની સાથે કામ કર્યું. કાજલ કિરણ થી લઈને ઝેબા-સોનમ-રંજીતા સુધી લાંબું લિસ્ટ બને. એક આખી જનરેશન માટે પ્રેમનો પર્યાય. એક જનરેશન માટે ટ્વીટર સેલેબ. એક આખી જનરેશન માટે સ્વેટર, મફલરનો ફૅશન આઈકન! જે ડફલી વગાડે તો ડફલીવાળો જ લાગે અને ગિટાર વગાડે તો પોપસ્ટાર! રિવોલ્વીંગ સ્ટેજ પર ડાન્સમાં ગજબ foot work! મારા પ્રિય અભિનેતાને રેડિયો પર Tribute આપવા માટે National Show ની જવાબદારી મને આજે મળી. ભારતના બધા જ મિરચી સ્ટેશન્સ પર એ આજે પ્રસારિત થયો. કાલે ફરી broadcast થશે (રેડિયો પર આખા ગીતો હશે, social media પર એ શક્ય નથી) આખું સાંભળો તો ગમશે.. Listen to the entire tribute. Let’s celebrate Rishi Kapoor’s life! #rishikapoor #riprishikapoor #bollywood #restinpeace