RJ Dhvanit Best RJ in Gujarat Radio Mirchi

આનંદ છે! આ ગીત તમારા સુધી પહોંચાડવાનો. આનંદ છે! આ યોગ એન્થમનું સર્જન કરવાની પ્રોસેસમાં સહભાગી થવાનો. આનંદ છે! ગુજરાતની ભવ્યતા અને દિવ્યતાને એક નવું આયામ આપવાનો. ગર્વ છે! ગુજરાતી હોવાનો. ગર્વ છે! અદાણી ફાઉન્ડેશનની અનોખી પહેલમાં જોડાવાનો. ગર્વ છે! સ્વસ્થ ભારત માટે યોગપ્રચારનો પ્રયાસ કરવાનો. આ ગીત શૂટ કરવામાં મારી સાથે જોડાયેલા 9821 યોગ પરફોર્મર્સ અને અદભુત ટેકનિશ્યન્સની ટિમની છેલ્લા 2 મહિનાની મહેનત છે. આખું ગીત યૂટ્યૂબ પર જોજો. અહીં માત્ર એની નાની ઝાંખી છે. શંકર મહાદેવનના સ્વરોમાં સજાવેલું ગુજરાત... સચિન-જીગરના અદભુત કમ્પોઝીશનમાં સુશોભિત યોગાસનો. અદાણી ફાઉન્ડેશનના વિઝનને સલામ. યૂટ્યૂબની લિંક ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કરું છું. આખું ગીત તમારા ઘરના બાળકોને બતાવશો તો આનંદ થશે. અમે 75 એપિસોડ્સ તૈયાર કર્યા છે. જોઈને ફીડબેક જરૂર આપજો. Happy to share a glimpse of this Yog Anthem with you. Happy to have contributed to its creation and the cause. It took us 2 months to make this song and 75 episodes. Over 100 aasanas, 75 Iconic Destinations, 1 unifying spirit - Yog. Honored to be a part of Adani Foundation's initiative. #indiarahegafit @foundation.adani @shankar.mahadevan @sachinjigar @soulfulsachin @jigarsaraiya #internationalyogaday #Gujarat #fitness #yoga #wellness #tourism

Read More

Gamta Garba with Sachin. અમારું કોઈ ગયા જન્મનું લેણું હશે! જેટલી વાર એમની સાથે વાત કરું એટલી વાર એમ લાગે કે અમે સરખે-સરખું જ બાળપણ જીવ્યા છીએ. સચિનભાઈ માટે માન છે, વહાલ છે અને એક અકળ લાગણી છે. આજે રાસ-ગરબાની ગોઠડી સચિન સંઘવી સાથે. સચિન-જીગરમાંથી સચિનભાઈના ગમતાં ગરબા. Sachin Sanghvi Sachin Jigar Mirchi Rock N Dhol Presented by Bank of Baroda In association with : Laadki Detergent Sakhiya Skin Clinic #sachinsanghvi #sachinjigar #goriradha #RadhaNeShyam #rjdhvanit #dhvanit #rockndhol #gamtagarba #RadioMirchi #MirchiGujarati #gujarat #garba #raas #ahmedabad #surat #baroda #rajkot #vadodara

આજે રાત્રે 9 વાગ્યે Insta Antakshari સચિન-જીગર With Rj Dhvanit Pour in your requests here in the comment box!!! Sachin Jigar Sachin Sanghvi Jigar Saraiya #InstaAntakshari #RjDhvanit #sachinjigar #sachinsanghvi #jigarsaraiya #RadioMirchi #instalive #mirchilockandroll