અમેરિકામાં ગુજરાતીપણું.. ચાર પેઢી એક ઘરમાં.. મેરિલેન્ડમાં મિત્ર અક્ષતના ઘરે સંખેડાનો હીંચકો, બાનો પટારો, અક્ષતે જાતે સુથારીકામ કરીને બનાવેલું પલાંઠી વાળીને જમી શકાય એવું ડાઈનીંગ ટેબલ, સૂંઠ-ઘી-મીઠું નાખીને પીરસેલો કેરીનો રસ.. મોજે-દરિયો .. @aapnegujarati @bsarkar_24 #gujarati #gujarat #usa🇺🇸 #sankheda #jhoola