What would you call this? આજ થી આઠ વર્ષ પહેલા આ ફોટો મેં ફેસબુક પર મૂક્યો હતો. વાત એમ હતી કે mirchi studio પર બે જણા અમને (મને અને ચિરાગને) મળવા આવ્યા હતા. હું એ બંનેને પહેલી જ વાર મળી રહેલો. વાતચીત કરતાં અચાનક જ મારું ધ્યાન પડ્યું. Both of them were wearing exactly the same shoes that me and Chirag were wearing! Same colours, same design. Whatta #coincidence! #throwback #oldpic #facebook #same #shoes