Back to School ! આપણે એડલ્ટ્સ પોતાની જાતને બહુ વધુ પડતી સિરિયસ બનાવી દઈએ છીએ. બાળકની દુનિયા અને આપણી 'કહેવાતા સમજદાર' લોકોની દુનિયા બે બહુ જ જુદી રીતે વિકસતી ઘટનાઓ છે. જો કાન ખુલ્લા રાખીએ તો બાળકો પાસે ઘણું છે આપણને કહેવા માટે. અદાણી વિદ્યામંદિરના બાળકો સાથે સંવાદ કરતી વખતે મને એમના 'આઉટ ઓફ સિલેબસ' સવાલોના જવાબ આપવાની સૌથી વધુ મજા પડી. કુતૂહલમાં જ બધા પ્રશ્નોના હલ છે, એ વાત આ બાળકોની બોડીલેંગ્વેજ અને એમના સવાલોમાં ઝળકતી હતી.

education, gujarat, ahmedabad, lifelessons

RJ Dhvanit,  education, gujarat, ahmedabad, lifelessons

Back to School !

આપણે એડલ્ટ્સ પોતાની જાતને બહુ વધુ પડતી સિરિયસ બનાવી દઈએ છીએ. બાળકની દુનિયા અને આપણી 'કહેવાતા સમજદાર' લોકોની દુનિયા બે બહુ જ જુદી રીતે વિકસતી ઘટનાઓ છે. જો કાન ખુલ્લા રાખીએ તો બાળકો પાસે ઘણું છે આપણને કહેવા માટે.

અદાણી વિદ્યામંદિરના બાળકો સાથે સંવાદ કરતી વખતે મને એમના 'આઉટ ઓફ સિલેબસ' સવાલોના જવાબ આપવાની સૌથી વધુ મજા પડી.

કુતૂહલમાં જ બધા પ્રશ્નોના હલ છે, એ વાત આ બાળકોની બોડીલેંગ્વેજ અને એમના સવાલોમાં ઝળકતી હતી.

#education #gujarat #ahmedabad #lifelessons

Back to School ! આપણે એડલ્ટ્સ પોતાની જાતને બહુ વધુ પડતી સિરિયસ બનાવી દઈએ છીએ. બાળકની દુનિયા અને આપણી 'કહેવાતા સમજદાર' લોકોની દુનિયા બે બહુ જ જુદી રીતે વિકસતી ઘટનાઓ છે. જો કાન ખુલ્લા રાખીએ તો બાળકો પાસે ઘણું છે આપણને કહેવા માટે. અદાણી વિદ્યામંદિરના બાળકો સાથે સંવાદ કરતી વખતે મને એમના 'આઉટ ઓફ સિલેબસ' સવાલોના જવાબ આપવાની સૌથી વધુ મજા પડી. કુતૂહલમાં જ બધા પ્રશ્નોના હલ છે, એ વાત આ બાળકોની બોડીલેંગ્વેજ અને એમના સવાલોમાં ઝળકતી હતી. #education #gujarat #ahmedabad #lifelessons

Let's Connect

sm2p0