પોલિટીકલ કમેન્ટ કરવી નથી. પણ જનતાના જનાદેશને ઉતારી પાડીને સાવ અપમાન કરતી વાતો ન્યુઝ ચેનલો પર જોઈને દયા આવી. આપણને અનુકૂળ વિચારધારાની જીત ન થાય તો એને ગરિમાપૂર્ણ રીતે સ્વીકારવાની તાકાત લોકશાહીમાં દરેક મતદાતાએ કેળવવી પડે.

Feb 11, 2020