લોકડાઉન દરમિયાન આજે સવારે સોમનાથ મંદિરમાં ઈ-સંકલ્પ પૂજા કરવાનો લ્હાવો ઘેરબેઠા મળ્યાનો પરમ આનંદ. આ લ્હાવો આપવા બદલ હું શ્રી સોમનાથ ટ્રસ્ટ, મયૂર પ્રચ્છક અને વિરાજબેનનો ખૂબ આભારી છું..
સૌરાષ્ટ્રે સોમનાથં ચ, શ્રી શૈલે મલ્લિકાર્જુનમ,
ઉજ્જયિન્યાં મહાકાલમ ॐ કારમ અમલેશ્વરમ.
પરલ્યાં વૈદ્યનાથં ચ, ડાકિન્યાં ભીમશંકરમ,
સેતુબન્ધૈ તુ રામેશં, નાગેશં દારુકાવને.
વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યંબકં ગૌમતીતટે,
હિમાલયે તુ કેદારં, ધુશ્મેશં તુ શિવાલયે.
એતાનિ જ્યોતિર્લિગાનિ, સાયંપ્રાત: પઠેન્નર:,
સપ્તજન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ..
સોમનાથનું મંદિર એ વાતની સાક્ષી પૂરે છે કે સર્જનકર્તાની શક્તિ હંમેશા વિનાશકર્તાથી વધુ હોય છે.
લોકડાઉન દરમિયાન આજે સવારે સોમનાથ મંદિરમાં ઈ-સંકલ્પ પૂજા કરવાનો લ્હાવો ઘેરબેઠા મળ્યાનો પરમ આનંદ. આ લ્હાવો આપવા બદલ હું શ્રી સોમનાથ ટ્રસ્ટ, મયૂર પ્રચ્છક અને વિરાજબેનનો ખૂબ આભારી છું.. સૌરાષ્ટ્રે સોમનાથં ચ, શ્રી શૈલે મલ્લિકાર્જુનમ, ઉજ્જયિન્યાં મહાકાલમ ॐ કારમ અમલેશ્વરમ. પરલ્યાં વૈદ્યનાથં ચ, ડાકિન્યાં ભીમશંકરમ, સેતુબન્ધૈ તુ રામેશં, નાગેશં દારુકાવને. વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યંબકં ગૌમતીતટે, હિમાલયે તુ કેદારં, ધુશ્મેશં તુ શિવાલયે. એતાનિ જ્યોતિર્લિગાનિ, સાયંપ્રાત: પઠેન્નર:, સપ્તજન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ.. સોમનાથનું મંદિર એ વાતની સાક્ષી પૂરે છે કે સર્જનકર્તાની શક્તિ હંમેશા વિનાશકર્તાથી વધુ હોય છે.
May 28, 2020