મારા ઘર પાસેથી રોજ એવરેજ ૨૦ જેટલી એમ્બ્યુલન્સની સાયરન સંભળાય છે. જ્યારે પણ સાયરન સંભળાય ત્યારે હું મનોમન પ્રાર્થના કરું છું કે,’ એ જલદી સાજા થઈ જાય અને એમનો પરિવાર સ્વસ્થ રહે. સૌનું મંગલ થજો.’

Nov 27, 2020