હતું એ મૌન મારું ગીરના જંગલ જેવું,
કરીને ગર્જના સાસણ ગુમાવી બેઠો છું.
હજી અજવાસને મેં સાચવીને રાખ્યો છે,
ભલેને જ્યોતનું તારણ ગુમાવી બેઠો છું.
અશરફ ડબાવાલા
હતું એ મૌન મારું ગીરના જંગલ જેવું, કરીને ગર્જના સાસણ ગુમાવી બેઠો છું. હજી અજવાસને મેં સાચવીને રાખ્યો છે, ભલેને જ્યોતનું તારણ ગુમાવી બેઠો છું. અશરફ ડબાવાલા
Apr 06, 2022