‘જોજે દાઝતો નહીં..’ ‘થોડો રવો નાખજે તો જ કડક થશે...’ ‘ભઈ અમે તો કોઈ દિવસ બનાવ્યું નથી, અમને કેવી રીતે ખબર પડે.. તમે તો બધું મોબાઈલમાં જોઈ જોઈ ને બનાવો... અમને તો બધું મોઢે હોય...’ ‘જોજે ફોટા પાડવાના ચક્કરમાં ફોન તેલમાં ના પડી જાય.. મોબાઈલ તળી ના નાંખતો...’ માતૃશ્રીની સતત બેકગ્રાઉન્ડ કોમેન્ટ્રી વચ્ચે એકાગ્રતાથી માત્ર ઉપરવાળાની સહાયથી બનેલ દાલ પકવાન by નવી નવાઈના શેફ.. જે ખાશે એને ઉર્વશી રાઉતેલાને જોયા જેટલો આનંદ મળશે...

dalpakwan, rjdhvanit, નવીનવાઈનાશેફ

RJ Dhvanit,  dalpakwan, rjdhvanit, નવીનવાઈનાશેફ

‘જોજે દાઝતો નહીં..’

‘થોડો રવો નાખજે તો જ કડક થશે...’

‘ભઈ અમે તો કોઈ દિવસ બનાવ્યું નથી, અમને કેવી રીતે ખબર પડે.. તમે તો બધું મોબાઈલમાં જોઈ જોઈ ને બનાવો... અમને તો બધું મોઢે હોય...’

‘જોજે ફોટા પાડવાના ચક્કરમાં ફોન તેલમાં ના પડી જાય.. મોબાઈલ તળી ના નાંખતો...’

માતૃશ્રીની સતત બેકગ્રાઉન્ડ કોમેન્ટ્રી વચ્ચે એકાગ્રતાથી માત્ર ઉપરવાળાની સહાયથી બનેલ દાલ પકવાન by નવી નવાઈના શેફ..

જે ખાશે એને ઉર્વશી રાઉતેલાને જોયા જેટલો આનંદ મળશે...

#dalpakwan #rjdhvanit #નવીનવાઈનાશેફ

‘જોજે દાઝતો નહીં..’ ‘થોડો રવો નાખજે તો જ કડક થશે...’ ‘ભઈ અમે તો કોઈ દિવસ બનાવ્યું નથી, અમને કેવી રીતે ખબર પડે.. તમે તો બધું મોબાઈલમાં જોઈ જોઈ ને બનાવો... અમને તો બધું મોઢે હોય...’ ‘જોજે ફોટા પાડવાના ચક્કરમાં ફોન તેલમાં ના પડી જાય.. મોબાઈલ તળી ના નાંખતો...’ માતૃશ્રીની સતત બેકગ્રાઉન્ડ કોમેન્ટ્રી વચ્ચે એકાગ્રતાથી માત્ર ઉપરવાળાની સહાયથી બનેલ દાલ પકવાન by નવી નવાઈના શેફ.. જે ખાશે એને ઉર્વશી રાઉતેલાને જોયા જેટલો આનંદ મળશે... #dalpakwan #rjdhvanit #નવીનવાઈનાશેફ

Let's Connect

sm2p0