શહીદોને નમન. આ તસવીર મેં CRPFના official twitter handle પરથી લીધી છે. એ સિવાય મારી પાસે આ બધા જવાનોના પરિવારની વિગતો પણ મારા sources થકી મળી છે. આ પોસ્ટનો ઉદ્દેશ્ય છે કે એ વિગતોની ખરાઈ કર્યા બાદ એમને કેવી રીતે મદદ થઈ શકે તે જણાવીશ. કોઈ દ્વેષયુકત sarcastic comments કે forwards થી આ જવાનોની શહાદતને અભડાવીએ નહીં એ વિનંતી.

Best RJ in Gujarat, Radio Mirchi

RJ Dhvanit, Best RJ in Gujarat, Radio Mirchi

શહીદોને નમન.
આ તસવીર મેં CRPFના official twitter handle પરથી લીધી છે. એ સિવાય મારી પાસે આ બધા જવાનોના પરિવારની વિગતો પણ મારા sources થકી મળી છે. આ પોસ્ટનો ઉદ્દેશ્ય છે કે એ વિગતોની ખરાઈ કર્યા બાદ એમને કેવી રીતે મદદ થઈ શકે તે જણાવીશ.
કોઈ દ્વેષયુકત sarcastic comments કે forwards થી આ જવાનોની શહાદતને અભડાવીએ નહીં એ વિનંતી.

શહીદોને નમન. આ તસવીર મેં CRPFના official twitter handle પરથી લીધી છે. એ સિવાય મારી પાસે આ બધા જવાનોના પરિવારની વિગતો પણ મારા sources થકી મળી છે. આ પોસ્ટનો ઉદ્દેશ્ય છે કે એ વિગતોની ખરાઈ કર્યા બાદ એમને કેવી રીતે મદદ થઈ શકે તે જણાવીશ. કોઈ દ્વેષયુકત sarcastic comments કે forwards થી આ જવાનોની શહાદતને અભડાવીએ નહીં એ વિનંતી.

Let's Connect

sm2p0