કોમ્યુનિકેશનમાં આવી કચાશ કેમ થતી હશે? ‘લોકડાઉન extend થયું’ ની જગ્યાએ વાક્યપ્રયોગ હોવો જોઈએ - ‘લંબાયેલા Lockdown માં નવી રાહત મળી’. એક શબ્દ બદલાય તો કેટલો ભય ઓછો થાય! કાશ, public broadcasters અને સરકારી પ્રવક્તાઓ આ તરફ ધ્યાન આપે. રાહત highlight કરો, બંધનો નહીં. ચાલો, શું રાહત મળી છે જોઈ લઈએ. Rj Dhvanit :: સમગ્ર દેશમાં 4થી 17 મે સુધી લોકડાઉન નવી રાહતો સાથે સરકારે લંબાવ્યું :: ઝોન વાઈઝ આપવામાં આવશે રાહત. ત્રણ zones રહેશે. રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન. દેશમાં 130 જિલ્લા રેડ ઝોન જાહેર કરાયા છે. 284 જિલ્લા ઓરેન્જ ઝોન જાહેર કરાયા છે. જ્યારે 319 જિલ્લા ગ્રીન ઝોન જાહેર કરાયા છે. ગ્રીન ઝોન ની મોટી રાહત : તમામ આર્થિક ગતિવિધિઓની છૂટ આપવામાં આવી છે. શરતો સાથે 50 ટકા બસો દોડી શકશે. પરંતુ બસોની ક્ષમતા 50 ટકાથી વધારે નહીં હોય. એટલે કે કોઈ બસમાં 50 સીટો છે તો 25થી વધારે યાત્રીઓ સફર નહીં કરી શકે. આ જિલ્લાઓમાં દુકાનો, સલૂન સહિત અન્ય જરૂરી સેવાઓ અને વસ્તુઓ 4 મેથી ઉપલબ્ધ બનશે. કારખાના, નાના મોટા ઉદ્યોગો, ટ્રાન્સપોર્ટ, દુકાનો સહિત અન્ય સેવાઓ શરતો સાથે સંપૂર્ણ રીતે ખોલવા મંજૂરી ઓરેન્જ ઝોન : ઇ-કોમર્સને પણ પરવાનગી આપી છે. આ ઝોનમાં જીવનજરુરિયાતનાં સામન ઉપરાંત બિનજરુરી સામાનની પણ છૂટ આપવામાં આવી છે. ઇન્ડસ્ટ્રિયલ એક્ટિવિટિ શરુ થશે. બસોને છૂટ નહીં હોય પણ કેબની પરવાનગી હશે. કેબમાં ડ્રાઇવર સાથે એક જ પેસેન્જર બેસી શકે છે. રેડ ઝોન : અનેક પ્રકારનાં પ્રતિબંધો હશે. રેડ ઝોનમાં સાઇકલ રિક્ષા, ઑટો રિક્ષા, ટેક્સી અને કેબ સેવા ઉપલબ્ધ નહીં થાય. અહીં એક જિલ્લાથી બીજા જિલ્લાની વચ્ચે બસ સેવા પણ બંધ રહેશે. સ્પા, સલૂનની દુકાનો પણ બંધ રહેશે. *લોકડાઉન-3માં આની પરવાનગી નહીં હોય* * વિમાન, રેલવે, મેટ્રો ટ્રેન સેવા * આંતર-રાજ્ય રોડ અવરજવર * શાળા-કોલેજો, યુનિ. * થિયેટર, શોપિંગ મોલ્સ, જિમ્નેશિયમ્સ, ધાર્મિક સ્થળો * સાંજે 7 વાગ્યાથી સવારે 7 સુધી બિનજરૂરી કામ માટે તમામ માટે ગતિવિધિ બંધ રહેશે * તમામ ઝોનમાં 65થી વધુ ઉંમરની વ્યક્તિ, બાળકો અને ગર્ભવતી મહિલાઓ ઘરમાં જ રહેવું પડશે * જાહેર કાર્યક્રમો બંધ.

Best RJ in Gujarat, Radio Mirchi

RJ Dhvanit, Best RJ in Gujarat, Radio Mirchi

કોમ્યુનિકેશનમાં આવી કચાશ કેમ થતી હશે? ‘લોકડાઉન extend થયું’ ની જગ્યાએ વાક્યપ્રયોગ હોવો જોઈએ - ‘લંબાયેલા Lockdown માં નવી રાહત મળી’. એક શબ્દ બદલાય તો કેટલો ભય ઓછો થાય! કાશ, public broadcasters અને સરકારી પ્રવક્તાઓ આ તરફ ધ્યાન આપે. રાહત highlight કરો, બંધનો નહીં. ચાલો, શું રાહત મળી છે જોઈ લઈએ. Rj Dhvanit :: સમગ્ર દેશમાં 4થી 17 મે સુધી લોકડાઉન નવી રાહતો સાથે સરકારે લંબાવ્યું :: ઝોન વાઈઝ આપવામાં આવશે રાહત.

ત્રણ zones રહેશે. રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન. દેશમાં 130 જિલ્લા રેડ ઝોન જાહેર કરાયા છે. 284 જિલ્લા ઓરેન્જ ઝોન જાહેર કરાયા છે. જ્યારે 319 જિલ્લા ગ્રીન ઝોન જાહેર કરાયા છે. ગ્રીન ઝોન ની મોટી રાહત : તમામ આર્થિક ગતિવિધિઓની છૂટ આપવામાં આવી છે. શરતો સાથે 50 ટકા બસો દોડી શકશે. પરંતુ બસોની ક્ષમતા 50 ટકાથી વધારે નહીં હોય. એટલે કે કોઈ બસમાં 50 સીટો છે તો 25થી વધારે યાત્રીઓ સફર નહીં કરી શકે. આ જિલ્લાઓમાં દુકાનો, સલૂન સહિત અન્ય જરૂરી સેવાઓ અને વસ્તુઓ 4 મેથી ઉપલબ્ધ બનશે. કારખાના, નાના મોટા ઉદ્યોગો, ટ્રાન્સપોર્ટ, દુકાનો સહિત અન્ય સેવાઓ શરતો સાથે સંપૂર્ણ રીતે ખોલવા મંજૂરી

ઓરેન્જ ઝોન : ઇ-કોમર્સને પણ પરવાનગી આપી છે. આ ઝોનમાં જીવનજરુરિયાતનાં સામન ઉપરાંત બિનજરુરી સામાનની પણ છૂટ આપવામાં આવી છે. ઇન્ડસ્ટ્રિયલ એક્ટિવિટિ શરુ થશે. બસોને છૂટ નહીં હોય પણ કેબની પરવાનગી હશે. કેબમાં ડ્રાઇવર સાથે એક જ પેસેન્જર બેસી શકે છે. રેડ ઝોન : અનેક પ્રકારનાં પ્રતિબંધો હશે. રેડ ઝોનમાં સાઇકલ રિક્ષા, ઑટો રિક્ષા, ટેક્સી અને કેબ સેવા ઉપલબ્ધ નહીં થાય. અહીં એક જિલ્લાથી બીજા જિલ્લાની વચ્ચે બસ સેવા પણ બંધ રહેશે. સ્પા, સલૂનની દુકાનો પણ બંધ રહેશે. *લોકડાઉન-3માં આની પરવાનગી નહીં હોય*
* વિમાન, રેલવે, મેટ્રો ટ્રેન સેવા
* આંતર-રાજ્ય રોડ અવરજવર
* શાળા-કોલેજો, યુનિ.
* થિયેટર, શોપિંગ મોલ્સ, જિમ્નેશિયમ્સ, ધાર્મિક સ્થળો
* સાંજે 7 વાગ્યાથી સવારે 7 સુધી બિનજરૂરી કામ માટે તમામ માટે ગતિવિધિ બંધ રહેશે
* તમામ ઝોનમાં 65થી વધુ ઉંમરની વ્યક્તિ, બાળકો અને ગર્ભવતી મહિલાઓ ઘરમાં જ રહેવું પડશે
* જાહેર કાર્યક્રમો બંધ.

કોમ્યુનિકેશનમાં આવી કચાશ કેમ થતી હશે? ‘લોકડાઉન extend થયું’ ની જગ્યાએ વાક્યપ્રયોગ હોવો જોઈએ - ‘લંબાયેલા Lockdown માં નવી રાહત મળી’. એક શબ્દ બદલાય તો કેટલો ભય ઓછો થાય! કાશ, public broadcasters અને સરકારી પ્રવક્તાઓ આ તરફ ધ્યાન આપે. રાહત highlight કરો, બંધનો નહીં. ચાલો, શું રાહત મળી છે જોઈ લઈએ. Rj Dhvanit :: સમગ્ર દેશમાં 4થી 17 મે સુધી લોકડાઉન નવી રાહતો સાથે સરકારે લંબાવ્યું :: ઝોન વાઈઝ આપવામાં આવશે રાહત. ત્રણ zones રહેશે. રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન. દેશમાં 130 જિલ્લા રેડ ઝોન જાહેર કરાયા છે. 284 જિલ્લા ઓરેન્જ ઝોન જાહેર કરાયા છે. જ્યારે 319 જિલ્લા ગ્રીન ઝોન જાહેર કરાયા છે. ગ્રીન ઝોન ની મોટી રાહત : તમામ આર્થિક ગતિવિધિઓની છૂટ આપવામાં આવી છે. શરતો સાથે 50 ટકા બસો દોડી શકશે. પરંતુ બસોની ક્ષમતા 50 ટકાથી વધારે નહીં હોય. એટલે કે કોઈ બસમાં 50 સીટો છે તો 25થી વધારે યાત્રીઓ સફર નહીં કરી શકે. આ જિલ્લાઓમાં દુકાનો, સલૂન સહિત અન્ય જરૂરી સેવાઓ અને વસ્તુઓ 4 મેથી ઉપલબ્ધ બનશે. કારખાના, નાના મોટા ઉદ્યોગો, ટ્રાન્સપોર્ટ, દુકાનો સહિત અન્ય સેવાઓ શરતો સાથે સંપૂર્ણ રીતે ખોલવા મંજૂરી ઓરેન્જ ઝોન : ઇ-કોમર્સને પણ પરવાનગી આપી છે. આ ઝોનમાં જીવનજરુરિયાતનાં સામન ઉપરાંત બિનજરુરી સામાનની પણ છૂટ આપવામાં આવી છે. ઇન્ડસ્ટ્રિયલ એક્ટિવિટિ શરુ થશે. બસોને છૂટ નહીં હોય પણ કેબની પરવાનગી હશે. કેબમાં ડ્રાઇવર સાથે એક જ પેસેન્જર બેસી શકે છે. રેડ ઝોન : અનેક પ્રકારનાં પ્રતિબંધો હશે. રેડ ઝોનમાં સાઇકલ રિક્ષા, ઑટો રિક્ષા, ટેક્સી અને કેબ સેવા ઉપલબ્ધ નહીં થાય. અહીં એક જિલ્લાથી બીજા જિલ્લાની વચ્ચે બસ સેવા પણ બંધ રહેશે. સ્પા, સલૂનની દુકાનો પણ બંધ રહેશે. *લોકડાઉન-3માં આની પરવાનગી નહીં હોય* * વિમાન, રેલવે, મેટ્રો ટ્રેન સેવા * આંતર-રાજ્ય રોડ અવરજવર * શાળા-કોલેજો, યુનિ. * થિયેટર, શોપિંગ મોલ્સ, જિમ્નેશિયમ્સ, ધાર્મિક સ્થળો * સાંજે 7 વાગ્યાથી સવારે 7 સુધી બિનજરૂરી કામ માટે તમામ માટે ગતિવિધિ બંધ રહેશે * તમામ ઝોનમાં 65થી વધુ ઉંમરની વ્યક્તિ, બાળકો અને ગર્ભવતી મહિલાઓ ઘરમાં જ રહેવું પડશે * જાહેર કાર્યક્રમો બંધ.

Let's Connect

sm2p0