રવીવાર તા. ૫-૪-૨૦. સમય ૯.૦૦ માટે... -fire extinguisher &/ પાણી ભરેલી ડોલ (ટંબલર સાથે), first-aid kit હાથવગા રાખવા. -મોબાઇલ, પાવર બેંક ચાર્જ કરી રાખવા. -ઘરમાં (વડિલ-બાળક) કોઇને અંધારાથી તકલીફ થતી હોય તો એમના પૂરતી લાઇટ ચાલુ રખાય. -ઘરના લોકો સિવાય બાકીના લોકોથી અંતર જાળવવું. (ફ્લેટ-સોસાયટીના પડોશીઓ કે મિત્રો સાથે) 'સમુહ કાર્યક્રમ' સલાહભર્યા નથી. -સાંજ સુધીમાં બહાર સુકવેલા કપડા અંદર લઇ લેવા. -આપણે બહાર હોઇએ અને ઘરમાં અંધકાર હોય ત્યારે ગેસ (ધીમી આંચે પણ) ચાલુ રાખવો સલાહભર્યુ નથી. -લાઇટ બંધ કરતા પહેલા ઘરના બીજા સભ્યોના હોંકારા લઇ લેવા. (રસોડા કે બાથરુમમાં કોઇ હોઇ શકે). બધા આવી ગયા પછી છેલ્લી વ્યક્તિએ જ જઇને લાઇટ બંધ કરવી. - દીવો કે મીણબત્તી કરીએ તો પડદા (કે સુકવેલા કપડા)થી યોગ્ય અંતરે રાખવા. - દીવો કે મીણબત્તી કરવા હોય તો પણ, જો ઘરમાં ટોર્ચ હોય તો હાથવગી રાખવી. -દીવો કે મીણબત્તી પકડી રાખવાં હોય તો સ્ટેન્ડ, ગ્લાસ કે વાટકામાં રાખવાં. અને હાથમાં ભીનો હાથરુમાલ કે નેપકિન રાખવો. -Don’t burst fire crackers. અચાનક કોઇ ફટાકડો આપણા ઉપર આવે તો પેનિક થયા વીના એના ઉપર ટંબલરથી પાણી નાખી ઓલવી નાખવો. -આવા સમયે લોકોને ચીચીયારીઓ-બુમો પાડવાની ટેવ હોય છે. વડિલ-બાળકને સ્પર્શવગા રાખવા. જેથી તેઓ ગભરાઇ જાય તો હુંફ આપી શકાય. -જો કોઇ હોળી પ્રગટાવે તો આપણે પણ ત્યાં નાળીયેર લઇને પહોંચી જઇએ એ સલાહભર્યુ નથી. -થાળી નગારા વગાડવાનાં નથી. (હાથવગા હોય તો પણ નહીં) આ મારુ લાગતું ચેકલીસ્ટ આપની સાથે શેર કરું છું. આપ પણ આગળ વહેંચી શકો છો. પોલ્યુશન ઓછું થવાને કારણે રોજ રાત્રે આકાશ ખુબ ચોખ્ખું અને ચાંદ-તારા ખુબ નજીક લાગે છે. તો ય, લાઇટ (પ્રકાશ) પોલ્યુશનને કારણે, થોડાં તો ઝાંખા લાગે. પણ.. આ સમયે સંપૂર્ણ અંધકાર હશે.. આપણાં દીવાઓનો નજારો સુંદર જ હશે. પણ.. આકાશમાં જોશો તો.. ભગવાન-કુદરતના દીવાઓ હૃદયને દિવ્ય આનંદ આપશે. ☺️🙏 @ashish_kakkad

આશિયાસ્પદ

રવીવાર તા. ૫-૪-૨૦. સમય ૯.૦૦ માટે... -fire extinguisher &/ પાણી ભરેલી ડોલ (ટંબલર સાથે), first-aid kit હાથવગા રાખવા.
-મોબાઇલ, પાવર બેંક ચાર્જ કરી રાખવા.
-ઘરમાં (વડિલ-બાળક) કોઇને અંધારાથી તકલીફ થતી હોય તો એમના પૂરતી લાઇટ ચાલુ રખાય. -ઘરના લોકો સિવાય બાકીના લોકોથી અંતર જાળવવું. (ફ્લેટ-સોસાયટીના પડોશીઓ કે મિત્રો સાથે) 'સમુહ કાર્યક્રમ' સલાહભર્યા નથી.
-સાંજ સુધીમાં બહાર સુકવેલા કપડા અંદર લઇ લેવા.
-આપણે બહાર હોઇએ અને ઘરમાં અંધકાર હોય ત્યારે ગેસ (ધીમી આંચે પણ) ચાલુ રાખવો સલાહભર્યુ નથી.
-લાઇટ બંધ કરતા પહેલા ઘરના બીજા સભ્યોના હોંકારા લઇ લેવા. (રસોડા કે બાથરુમમાં કોઇ હોઇ શકે). બધા આવી ગયા પછી છેલ્લી વ્યક્તિએ જ જઇને લાઇટ બંધ કરવી. - દીવો કે મીણબત્તી કરીએ તો પડદા (કે સુકવેલા કપડા)થી યોગ્ય અંતરે રાખવા.
- દીવો કે મીણબત્તી કરવા હોય તો પણ, જો ઘરમાં ટોર્ચ હોય તો હાથવગી રાખવી.
-દીવો કે મીણબત્તી પકડી રાખવાં હોય તો સ્ટેન્ડ, ગ્લાસ કે વાટકામાં રાખવાં. અને હાથમાં ભીનો હાથરુમાલ કે નેપકિન રાખવો. -Don’t burst fire crackers. અચાનક કોઇ ફટાકડો આપણા ઉપર આવે તો પેનિક થયા વીના એના ઉપર ટંબલરથી પાણી નાખી ઓલવી નાખવો. -આવા સમયે લોકોને ચીચીયારીઓ-બુમો પાડવાની ટેવ હોય છે. વડિલ-બાળકને સ્પર્શવગા રાખવા. જેથી તેઓ ગભરાઇ જાય તો હુંફ આપી શકાય.
-જો કોઇ હોળી પ્રગટાવે તો આપણે પણ ત્યાં નાળીયેર લઇને પહોંચી જઇએ એ સલાહભર્યુ નથી.
-થાળી નગારા વગાડવાનાં નથી. (હાથવગા હોય તો પણ નહીં) આ મારુ #આશિયાસ્પદ લાગતું ચેકલીસ્ટ આપની સાથે શેર કરું છું. આપ પણ આગળ વહેંચી શકો છો.
પોલ્યુશન ઓછું થવાને કારણે રોજ રાત્રે આકાશ ખુબ ચોખ્ખું અને ચાંદ-તારા ખુબ નજીક લાગે છે. તો ય, લાઇટ (પ્રકાશ) પોલ્યુશનને કારણે, થોડાં તો ઝાંખા લાગે. પણ..
આ સમયે સંપૂર્ણ અંધકાર હશે.. આપણાં દીવાઓનો નજારો સુંદર જ હશે. પણ..
આકાશમાં જોશો તો.. ભગવાન-કુદરતના દીવાઓ હૃદયને દિવ્ય આનંદ આપશે. ☺️🙏 @ashish_kakkad

રવીવાર તા. ૫-૪-૨૦. સમય ૯.૦૦ માટે... -fire extinguisher &/ પાણી ભરેલી ડોલ (ટંબલર સાથે), first-aid kit હાથવગા રાખવા. -મોબાઇલ, પાવર બેંક ચાર્જ કરી રાખવા. -ઘરમાં (વડિલ-બાળક) કોઇને અંધારાથી તકલીફ થતી હોય તો એમના પૂરતી લાઇટ ચાલુ રખાય. -ઘરના લોકો સિવાય બાકીના લોકોથી અંતર જાળવવું. (ફ્લેટ-સોસાયટીના પડોશીઓ કે મિત્રો સાથે) 'સમુહ કાર્યક્રમ' સલાહભર્યા નથી. -સાંજ સુધીમાં બહાર સુકવેલા કપડા અંદર લઇ લેવા. -આપણે બહાર હોઇએ અને ઘરમાં અંધકાર હોય ત્યારે ગેસ (ધીમી આંચે પણ) ચાલુ રાખવો સલાહભર્યુ નથી. -લાઇટ બંધ કરતા પહેલા ઘરના બીજા સભ્યોના હોંકારા લઇ લેવા. (રસોડા કે બાથરુમમાં કોઇ હોઇ શકે). બધા આવી ગયા પછી છેલ્લી વ્યક્તિએ જ જઇને લાઇટ બંધ કરવી. - દીવો કે મીણબત્તી કરીએ તો પડદા (કે સુકવેલા કપડા)થી યોગ્ય અંતરે રાખવા. - દીવો કે મીણબત્તી કરવા હોય તો પણ, જો ઘરમાં ટોર્ચ હોય તો હાથવગી રાખવી. -દીવો કે મીણબત્તી પકડી રાખવાં હોય તો સ્ટેન્ડ, ગ્લાસ કે વાટકામાં રાખવાં. અને હાથમાં ભીનો હાથરુમાલ કે નેપકિન રાખવો. -Don’t burst fire crackers. અચાનક કોઇ ફટાકડો આપણા ઉપર આવે તો પેનિક થયા વીના એના ઉપર ટંબલરથી પાણી નાખી ઓલવી નાખવો. -આવા સમયે લોકોને ચીચીયારીઓ-બુમો પાડવાની ટેવ હોય છે. વડિલ-બાળકને સ્પર્શવગા રાખવા. જેથી તેઓ ગભરાઇ જાય તો હુંફ આપી શકાય. -જો કોઇ હોળી પ્રગટાવે તો આપણે પણ ત્યાં નાળીયેર લઇને પહોંચી જઇએ એ સલાહભર્યુ નથી. -થાળી નગારા વગાડવાનાં નથી. (હાથવગા હોય તો પણ નહીં) આ મારુ #આશિયાસ્પદ લાગતું ચેકલીસ્ટ આપની સાથે શેર કરું છું. આપ પણ આગળ વહેંચી શકો છો. પોલ્યુશન ઓછું થવાને કારણે રોજ રાત્રે આકાશ ખુબ ચોખ્ખું અને ચાંદ-તારા ખુબ નજીક લાગે છે. તો ય, લાઇટ (પ્રકાશ) પોલ્યુશનને કારણે, થોડાં તો ઝાંખા લાગે. પણ.. આ સમયે સંપૂર્ણ અંધકાર હશે.. આપણાં દીવાઓનો નજારો સુંદર જ હશે. પણ.. આકાશમાં જોશો તો.. ભગવાન-કુદરતના દીવાઓ હૃદયને દિવ્ય આનંદ આપશે. ☺️🙏 @ashish_kakkad

Let's Connect

sm2p0