‘તને જાતાં જોઈ પનઘટની વાટે’ નું અદ્ભુત કન્ટેન્પરરી એકસટેન્શન!
આદરણીય કવિ તુષાર શુક્લએ ઘણાં બધા ગરબાની ભેટ આપણને આપી છે. એમાં એક નવો ગરબો ઉમેરાયો મારા પ્રિય પર્ફોર્મર પાર્થ સંજય ઓઝાની પ્રસ્તુતિરુપે. ઋષિ વકીલનું સુંદર કામ. વિડીયોમાં રુપાલી દ્વારા નિર્દેશિત નૃત્યકલા પણ આકર્ષક!
Garba of the Day : Garbe Ghoome Tu
#garba #garbaoftheday #dhunoftheday #radiomirchi #mirchigujarati #gujarati #raas #navratri2020 #navratri #dotd #dhvanit #rjdhvanit
‘તને જાતાં જોઈ પનઘટની વાટે’ નું અદ્ભુત કન્ટેન્પરરી એકસટેન્શન! આદરણીય કવિ તુષાર શુક્લએ ઘણાં બધા ગરબાની ભેટ આપણને આપી છે. એમાં એક નવો ગરબો ઉમેરાયો મારા પ્રિય પર્ફોર્મર પાર્થ સંજય ઓઝાની પ્રસ્તુતિરુપે. ઋષિ વકીલનું સુંદર કામ. વિડીયોમાં રુપાલી દ્વારા નિર્દેશિત નૃત્યકલા પણ આકર્ષક! Garba of the Day : Garbe Ghoome Tu #garba #garbaoftheday #dhunoftheday #radiomirchi #mirchigujarati #gujarati #raas #navratri2020 #navratri #dotd #dhvanit #rjdhvanit
Oct 24, 2020