ભક્તજનો... ગગનજ્ઞાની બાબા ધ્વનિત મહારાજ પણ પણ ટ્રેન્ડમાં જોડાયેલ છે.
🇺🇸: Go to hell
🇮🇳: તેલ લેવા જા
🇺🇸: Say something
🇮🇳: ભસ ને હવે..
🇺🇸: He had five children from three wives
🇮🇳: અઘરી નોટ..
🇺🇸: Let’s buy the tickets to the concert
🇮🇳: પાસનું કંઈ સેટીંગ કર ને..
🇺🇲: would you like one more serving?
🇮🇳: મારા સમ.. એક વાટકી રસ તો લેવો જ પડશે.
🇺🇸: Don’t hit on my girl
🇮🇳: લંગસ ના નાંખીશ..
તમારું વર્ઝન?
#Rjdhvanit #mirchi #radiomirchi #mirchigujarati #dhvanit
ભક્તજનો... ગગનજ્ઞાની બાબા ધ્વનિત મહારાજ પણ પણ ટ્રેન્ડમાં જોડાયેલ છે. 🇺🇸: Go to hell 🇮🇳: તેલ લેવા જા 🇺🇸: Say something 🇮🇳: ભસ ને હવે.. 🇺🇸: He had five children from three wives 🇮🇳: અઘરી નોટ.. 🇺🇸: Let’s buy the tickets to the concert 🇮🇳: પાસનું કંઈ સેટીંગ કર ને.. 🇺🇲: would you like one more serving? 🇮🇳: મારા સમ.. એક વાટકી રસ તો લેવો જ પડશે. 🇺🇸: Don’t hit on my girl 🇮🇳: લંગસ ના નાંખીશ.. તમારું વર્ઝન? #Rjdhvanit #mirchi #radiomirchi #mirchigujarati #dhvanit
Jan 04, 2021