અમેરિકામાં ઘરે તળેલા ફાફડા .. હ્યુસ્ટનમાં મિત્ર યશ ઠક્કરના ઘરે પણ ચાર પેઢી એક જ ઘરમાં રહે છે. યશ અને એના નાના ભાઈ વિભુને એમના બા-દાદાની સેવા કરતાં જોઈને એમના ઘરના સંસ્કારને નમન થઈ જાય. બંનેના ટબુકડાં દીકરાઓ પણ એવા વ્હલુડા અને પ્રેમાળ! ઘરની વહુઓ વ્યવહારકુશળ અને સમજદાર. અને નયનામાસીના હાથની રસોઈ એટલે મોજે-દરિયો.

gujarati, gujarat, usa🇺🇸

RJ Dhvanit,  gujarati, gujarat, usa🇺🇸

અમેરિકામાં ઘરે તળેલા ફાફડા ..

હ્યુસ્ટનમાં મિત્ર યશ ઠક્કરના ઘરે પણ ચાર પેઢી એક જ ઘરમાં રહે છે. યશ અને એના નાના ભાઈ વિભુને એમના બા-દાદાની સેવા કરતાં જોઈને એમના ઘરના સંસ્કારને નમન થઈ જાય. બંનેના ટબુકડાં દીકરાઓ પણ એવા વ્હલુડા અને પ્રેમાળ! ઘરની વહુઓ વ્યવહારકુશળ અને સમજદાર. અને નયનામાસીના હાથની રસોઈ એટલે મોજે-દરિયો. #gujarati #gujarat #usa🇺🇸

અમેરિકામાં ઘરે તળેલા ફાફડા .. હ્યુસ્ટનમાં મિત્ર યશ ઠક્કરના ઘરે પણ ચાર પેઢી એક જ ઘરમાં રહે છે. યશ અને એના નાના ભાઈ વિભુને એમના બા-દાદાની સેવા કરતાં જોઈને એમના ઘરના સંસ્કારને નમન થઈ જાય. બંનેના ટબુકડાં દીકરાઓ પણ એવા વ્હલુડા અને પ્રેમાળ! ઘરની વહુઓ વ્યવહારકુશળ અને સમજદાર. અને નયનામાસીના હાથની રસોઈ એટલે મોજે-દરિયો. #gujarati #gujarat #usa🇺🇸

Let's Connect

sm2p0