Happiness!!! હૅપિનેસ એક એવી વસ્તુ જે આપવાથી મળે.
મને તો આજે પાંચ ગણી ખુશી મળી. કેમ એ જાણવા આ વિડિઓ જુઓ.
જનરલી લોકો એમ કહેતા હોય છે કે 'નવા વર્ષમાં તમારા બધા સપના પૂરા થાય.'
હું કહું છું કે 'વર્ષ 2022માં તમે કોઈના સપના પૂરા કરો!'
સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને અદાણી ફાઉન્ડેશનનો દિલથી આભાર. सपनों की उड़ान ✈️
#happyrepublicday🇮🇳
@ahmairport @adani.foundation #airport #gatewaytogoodness #SVPIA #happiness
Happiness!!! હૅપિનેસ એક એવી વસ્તુ જે આપવાથી મળે. મને તો આજે પાંચ ગણી ખુશી મળી. કેમ એ જાણવા આ વિડિઓ જુઓ. જનરલી લોકો એમ કહેતા હોય છે કે 'નવા વર્ષમાં તમારા બધા સપના પૂરા થાય.' હું કહું છું કે 'વર્ષ 2022માં તમે કોઈના સપના પૂરા કરો!' સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને અદાણી ફાઉન્ડેશનનો દિલથી આભાર. सपनों की उड़ान ✈️ #happyrepublicday🇮🇳 @ahmairport @adani.foundation #airport #gatewaytogoodness #SVPIA #happiness
Jan 26, 2022