- શક્ય છે તમારું રીએકશન આવું ન પણ હોય. જો તમે મ્યુઝિક લવર હોવ તો એક ઓબઝર્વેશન જણાવું.. તમને ગમશે.. ‘ખય્યામ સાહેબના મેજાેરીટી ગીતોનું Intro Music 15 સેકન્ડ્સથી લાંબું નહીં મળે. અમુક અપવાદો બાદ કરતાં એમના મોટા ભાગના ગીતો અમારા આઠમા ધોરણના ક્લાસટીચર વીરચંદભાઈ જેવા હોય.. ક્લાસમાં આવીને તરત બીજી સેકન્ડે ભણાવવાનું ચાલુ...બીજી કોઈ આડીઅવળી વાત કર્યા વગર ખય્યામના બધા ગીતોમાં મુખડાં (vocals) તરત શરુ જ થઈ જાય એ એમની signature! Check out મેં પલ દો પલ કા શાયર હું , તુમ અપને રંજ-ઓ-ગમ મુઝે દે દો, દિલ ચીઝ કયા હૈ, થોડી સી બેવફાઈ..’ My personal favourite as a kid from Khayyam’s Khazana was ‘Pyaar Ka Dard Hai Meetha Meetha Pyaara Pyaara’! 🙈😊

Best RJ in Gujarat, Radio Mirchi

Let's Connect

sm2p0