મને યાદ જ નથી આવતું કે છેલ્લે મેં IPL ની મેચ ક્યારે જોયેલી.. સાતેક વર્ષ તો થઈ ગયા હશે..
એક સમયે જેમાં ખૂબ મજા પડતી હોય તેમાંથી એક દિવસ સાવ રસ ઉડી જાય તેમ બને...
ફટાકડાનું પણ એવું જ છે.
ફિલ્મોનું પણ.
મેરે પ્યારે રેડિયો ... કભી તુઝસે ભી મેં દૂર ચલા જાઉંગા...
तुझ में और बाक़ियों में फ़र्क़ है..
तू याद बहुत आएगा...
જોઈએ, ક્યારે વાગે છે અલાર્મ...
મને યાદ જ નથી આવતું કે છેલ્લે મેં IPL ની મેચ ક્યારે જોયેલી.. સાતેક વર્ષ તો થઈ ગયા હશે.. એક સમયે જેમાં ખૂબ મજા પડતી હોય તેમાંથી એક દિવસ સાવ રસ ઉડી જાય તેમ બને... ફટાકડાનું પણ એવું જ છે. ફિલ્મોનું પણ. મેરે પ્યારે રેડિયો ... કભી તુઝસે ભી મેં દૂર ચલા જાઉંગા... तुझ में और बाक़ियों में फ़र्क़ है.. तू याद बहुत आएगा... જોઈએ, ક્યારે વાગે છે અલાર્મ...
Nov 10, 2020